________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથેા
૧૯
તેમાં પરિણામને સબંધ રહેતા નથી. ટાઢ વાતી હાયને આઘે ચૂલે સળગતા ડાય તે ટાઢ મટતી નથી. બાહ્ય પદાર્થોમાં દ્રવ્ય ઉપર દ્રવ્યના સબંધ ઉપર દ્રવ્યની ક્રિયા ઉપર ધેારણ રહેલું છે, તેટલું અંતર પરિણામ ઉપર ધારણ નથી. આ પ્રમાણે ધર્મમાં નથી. ધર્મોમાં એકની એક ક્રિયા કલ્પવૃક્ષ પાસે કેરી માગે કેરી, રાજ્ય માગે તે રાજ્ય એરાં માગે તે ખેરાં આપે, જેવી કલ્પના તેવા ફળને મેળવે. કલ્પવૃક્ષ પાસે માગનારે વિનયથી નમ્રતાથી ખાસડા માગે તે ખાસડા આપે, આભૂષણ માગે તા આભૂષણુ આપે, આથી કલ્પવૃક્ષ જુઠ્ઠા નથી, તેમ ચિંત્તામણી અટ્ટમ કરી આરાધન કર્યું, પછી માગ્યું કે આંખ ફુટે, આંખ ચાકખી થાય તા જે માંગ્યું તે મળ્યું. આરાધનાની ક્રિયા તેજ, ચિ'તામણી તેજ, ક્ક શાથી પડયે ? જ્યાં અશુભ કલ્પના હતી ત્યાં અશુભ ફળ થયું. તે આરાધકને કલ્પના કરતાં ઉપદેશકારે શીખવવું જોઈએ. આમ કલ્પના ન કરતાં આમ કલ્પના કરીશ તે આવુ ફળ થશે, કલ્પવૃક્ષ કે ચિંતામણી કે દેવતા દ્રવ્ય સંબંધે, આરાધના એ ક્રિયાની રીતિએ સરખા હાવા છતાં આપત્તિ વખત વરદાન માગનાર ઉપર આધાર રાખે છે. કુંભકરણે ઈંદ્રાસન માગતા નિદ્રાસન માગી લીધું. વરદાન માગતા કલ્પના કરતાં લગીર ભૂલ ખવાય તે। પરિણામ શું આવે ? જિ ંદગી સુધીનું ભયંકર પરિણાણુ આવે. તેમ તીર્થંકર મહારાજ જે ધર્મોપદેશ કરે તે આચરણમાં દેખાવામાં સરખા હોય તે પશુ પરિણામ કુટિલ થાય તે પરિણામ કુટિલ આવે. આ સ્થિતિ વિચારીએ તે પેલી શંકા રહેવા પામશે નહિ, જિતેશ્વરે કહેલા ધમ મેક્ષ આપવાના છે, તેા કરનારે મેાક્ષ ધાર્યા હાય પશુ ધર્મના પ્રભાવ છે કે મેક્ષ આપશે. આવા જે પ્રશ્ન હતા તે ચાલ્યું. ગા. દ્રશ્ય સચાગ સરખા છતાં પના જે આવી હાય, દેવતા આશય જોતા નથી. જિનેશ્વરે કહેલે ધમ આત્મોય કલ્પવૃક્ષ છે. એની ક્રિયા આચરણુ આરાધના સરખી છતાં કલ્પના મેાક્ષની રાખે તે તે આરાધના, ક્રિયા માક્ષ આપનારી થાય. આમાં દેવલેાક કે રાજયની કલ્પના કરે તા દેવલેાકાદિક મળે. કલ્પના કરે તે પ્રમાણે મળે. જેએ જૈન ધર્મ આામતા મેાક્ષની કલ્પના રાખે તે જ મેાક્ષફળ મેળવી શકે. જે માક્ષફળની કલ્પના ન રાખે તે મેક્ષફળ મેળવી શકે નહિં, આથી અલભ્યને મેાક્ષફળની કલ્પના હાય નહું. અભવ્ય પશુ જિનેશ્વરે કહેલા જ ધમ કરે, કુદેવાદિને ન માને, સુદેવાદિને જ માને.