________________
પ્રવચન ૧૮૨ મું
૧૮૭
હવે તેને જ્ઞાન શ્રવણ થયા છે પણ એ છેક હજુ વિજ્ઞાનમાં આવ્યું નથી. તેમ આ આત્મા શાસ્ત્રોની બધી હકીકતમાં છોકરાની માફક માત્ર જ્ઞાનભૂમિકામાં આવ્યું છે. આથી અનંતી વખત આ સ્થિતિ થઈ છતાં નકામી ગઈ સામાયિક પદમાત્રથી અનંતા સિદ્ધિ કયારે પામ્યા?
જિનેશ્વરનું મુખ પણ જે વિજ્ઞાનભૂમિકામાં આવી જાય તે બસ છે. વિજ્ઞાનભૂમિકામાં રહી મુખારવિંદ જેવું બસ છે, તે ફાયદો કરી દે છે. જ્ઞાનભૂમિકામાં રહી ઉત્કટું ચારિત્ર પાળીએ ને વિજ્ઞાનમાં રહી એક નવકાર માત્ર ગણીએ તે પણ તે વખતે એક શબ્દ બસ છે. fમrforvમ માથરે ચન મુકું: એક નિવાણપદ વારંવાર વિચારો તેજ બસ છે. આપણે વારંવાર નિવાણપદ વિચારાય તે પર તત્ત્વ ન લીધું. અમારે ઘણું જ્ઞાનથી આગ્રહ નથી, એમાં તત્ત્વ લઈ ગયા. વિજ્ઞાનભૂમિકામાં રહી લગીર વિચારે. જે વાસ્તવિક સ્થિતિ માટે જે વચન કહ્યું તે જાણે કવિની કલ્પના પૂર્વે ચાના સામાયિકામાકve fear સામાયિકપદ માત્રથી અનંતા મેક્ષે ગયા. તે વર્ણન કરવા બેસે છે ત્યાં કવિની કલપના છે એમ માનીએ છીએ. કવિ છે કહે. શાસ્ત્રકાર છે. પરણે એને ગાય. આ વિજ્ઞાનભૂમિકાને તમને અનુભવ નથી તેથી એમ લાગે છે. સામાયિકપદ અનંતાને મોક્ષ દઈ શકે છે. સાવધાન ખરાબ છે, તેથી આત્મા ખરાબ થઈ રહ્યો છે. આટલું વિજ્ઞાન ઉપર બેસી અનર્થની પ્રાપ્તિ બંધ કરે. અર્થની પ્રાપ્તિ માટે કટિબદ્ધ થાય. આથી સામાયિક પર માત્રથી અનંતા ક્ષે ગયા. વિજ્ઞાનભૂમિકા ઉપર જઈએ તે બધી ચીજ બધા ગુણ કરનારી છે. સંસારમાં એક પણ ચીજ વૈરાગ્યના કારણ વગરની નથી
સમરાદિત્યમાં કહ્યું છે કે વૈરાગ્ય શાથી થયે એમ પૂછયું ત્યાં કહે છે કે સંસારમાં એક પણ ચીજ વૈરાગ્યના કારણ વગરની નથી. વિજ્ઞાનભૂમિકા ઉપર બેસી જે જુએ તેને બધું વૈરાગ્યનું કારણ છે. ભરત મહારાજને આંગળી ઉપરથી વિટી ખસી પડી, આપણા રૂપ કરતાં અનંતગણું રૂપ છતાં ખાલી વીંટી વગરની આંગળી દેખી તેમાં તેમને ભાવના આવી. આપણે ખાલી કેટલી વખત નથી દેખી ? રાજ ઘરેણાં ઉતારીએ છીએ ને પીએ છીએ. એણે ખાલી આંગળીએ કલ્યાણ કર્યું, આપણે નાના