SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૮૦ સુ ૧૦૫ હતું? મૂળમાં જ ત્યાં મન નથી તે મનની વાત કયાં ? કહેા વગર મને કાયા માત્રથી વેઠેલુ' દુઃખ, વગર મને કાયાથી સહન કરેલી પીડા, એ જ ઊ'ચી સ્થિતિએ લાવનારી થઈ. કરમ આશ્રવ વિગેરે સમજતા ન હતા, તે વખતે વગર ઈચ્છાએ વગર સમજણે કાયા માત્રના દુ:ખ વેઠવાથી ઊંચા આવ્યાં, તે આજ ધરમની ધગશ છે, જીવાદિક સમજીએ છીએ, પરિણામ મજબુત રાખવા માગીએ છીએ, પણ જગ્યા લપસણી ચીકણી હાવાથી ખસી જવાય, એમાં હાંસીનું સ્થાન નહીં, વગર પડે ચઢે તે બહાદૂર, બાકી પડે તેમાં નવાઈ. નથી આ મનેાગ-વિચાર એવા ભ્રયકર છે એમાં ન પડે તેમાં નવાઈ. શાસ્ત્રકાર કહે છે કે માક્ષમાગ પ્રાપ્ત કર્યાં ને વગર પડયા મેાક્ષ સાધીલે તે અન'તમાના અસખ્યાતમ ભાગ. પડયા નહીં, પામ્યા ને સીધા મોક્ષે ગયા એવા મેક્ષે જનારા કેટલા ? તથા તેમાંથી વધારે કયા ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે, જે અનાકાળ અન તીવખત પડેલા ઘણા અસંખ્યાત સખ્યાત ઉત્સર્પિણી પામ્યા પછી પડનારા ઘણા, અખંડિતમાગ પામી માથે જનારા અનતે અસ`ખ્યાતે એક-અનતે એક ટકા મળે, અસ ખ્યાતે સંખ્યાતે એક ટકા મળે. કાયાથી ન પડયા તે પુરુષાત્તમ ગણાયા અહીં મોક્ષમાની મુસાફરીમાં વિચારની ચીકણી જમીન એવી છે કે સંવરની માક્ષની ઈચ્છા છતાં કયાં લપસી પડીએ તેના પત્તો નહિ પશુ મનથી પડી ગયા, અધમ સ્થિતિમાં આવી ગયા, પણ કાયાથી ન પડયા તે તેનું નામ પુરુષાત્તમ. દીક્ષિત થયા, મનથી પડયા, અધમમાં અધમ રીતિએ પડયા. અધમ સ્થાને પડયા છતાં કાયાથી ન પઢયાતા ઉત્તમપુરુષ ગણાય. રથનેમિ પેાતાની જ ભેાજાઈ સાધ્વી પાતે પથા તે પડચા અને રાજીમતીને પાડવા માંગે છે. ખુલ્લા શબ્દોમાં બેશરમ થઈ આલ્યા. બેશરમ થઇ ખાલવાના વખત ઘર સબંધ તેમનાયજીનો સ્ત્રી, પેાતાની માટી ભાજાઈ માતા તરીકે રથનેમિના વર્તાવ નેમનાયછ આગળ પુત્ર તરીકે, તેવા મનુષ્ય પિતાની જગાપરની સ્થિતિમાં રહેલા તેની સ્રીમાં કીચડમાં ખુંચેલા ચારે બાજુ છાંટા ઉડાડે, સ'સારના કીચઢમાં કૂદી ચારે બાજુ છાંટા ઉડાડે, પાતે સાધુ, રાજીમતી સાધુતામાં, મોટાભાઈની સ્ત્રી એ વખતે વિચારની કાઢિ યાં સુધી ગઇ હશે? જ્યાં સુધી વયનુ વર્ણન કરે છે, ત્યાં સુધી રસ્તા હતા. આપણે એ સંસારમાં સરક્રીએ
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy