________________
૧૬૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન શ્રેણી વિભાગ પાંચમ ન વેચાય તેની ફીકર નહિં, પણ આ ભારતનમાં જોડાવો જોઈએ. ધંધાની રાજગારની દરકાર ન રહે. ભાવરત્નમાં જોડવા આગળ આપણી પરિણતિ વિચારો. બે પૈસાના નુકશાનને બદલે દેરૂં છોડી શાક મારકીટમાં પહોંચનારા છે. એની પરિણતિની પરીક્ષા કરી લે. આથી ત્રીજી ભૂમિકાવાલાને રત્ન માલમ પડે; આપત્તિથી બચાવનારી ને સંપત્તિને આપનારી ચીજ હોય તે માત્ર ધર્મ જ છે. આથી ધર્મરત્ન, ધર્મ એ જ રત્ન. બચ્ચાઓ કાચના કટકાને હીરા કહે, હીરા માને, સંતોષ પકડે, પણ તે બાળકને શેશે. તેમ પથરાના ભાઈને હીરા માનવા તે, હીરા સંઘરવા તે, મિથ્યાત્વી અજ્ઞાની અને શોભે, જિનેશ્વરના માર્ગમાં આવ્યા છે. સ્વરૂપ-લાભ સમજ્યા છે, તેમને પથરામાં જિંદગી ગુમાવવાની શોભે નહિં. ધર્મ સિવાય બીજુ રતન છે જ નહિં. શ્રવણ અને જ્ઞાન બે ભૂમિકા મુશ્કેલીની નથી. મુશ્કેલીવાળી ત્રીજી ભૂમિકા છે. ધર્મ એ જ રત્ન છે. ધર્મ સિવાય જગતમાં રત્ન નથી. ધર્મ જ રત્ન, ધમરો રત્ન જ છે. આ ત્રીજી ભૂમિકા, એ નિશ્ચિત થવી કેટલી મુશકેલ છે ? ધરમ તો સર્વ, ધર્મ જ રત્ન, ધરમ રત્ન જ ઉભયપદ અવધારણ કેમ થાય છે તે વિગેરે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૧૭૯ મું
ભાદરવા વદ ૧૪ શુકવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ શ્રાવકને લાયક ૨૧ ગુણ ને તેનું સ્વરૂપ, ફળ, તેની કથા વિગેરે જણાવી ગયા. તે જણાવવાથી શ્રોતાને શ્રવણ અને જ્ઞાન નામની બે ભૂમિકા પ્રાપ્ત થઈ આથી સીડી ઉપર ચડયે સમજ નહિં. કલ્યાણના માર્ગમાં આવે કયારે ગણાય? પહેલે પગથીએ આરાધનામાં કયારે આવે ? જ્યારે ત્રીજી ભૂમિકામાં આવે ત્યારે. આથી કંઈક ન્યૂન દર પૂર્વ ભણેલા પણ અજ્ઞાનીમાં ગણાયા છે. શાસ્ત્રના સવાલોનું સમાધાન તે આપે છે, નિરૂપણ કરે છે, પણ એ બધું બીજી ભૂમિકા સુધી. ત્રીજી ભૂમિકા ચીજ જુદી છે. એક દુધપાક કડછામાં લઈ પીરસે છે, એક મોંમાં મૂકે છે. આ બેમાં કેટલે ફરક પડે છે? કડછામાં મોબંધ લે ને ફિરે તેમાં જે શરીરમાં અસર ન થાય તે અસર એક છાંટે જીભ પર મલે તે અસર થાય છે. તેમ જ્ઞાન ભૂમિકામાં કંઈક ન્યૂન દશપૂર્વ જેટલું શ્રત ઉથલાવે, ભણે, ભણવે પણ એમાં જે પ્રાપ્તિ, આત્મા ન કરે તે પ્રાપ્તિ નમે