________________
૧૫રે
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
નથી. સાધુપણું લીધા છતાં મેંવું, ત્રણ વરસ થાય પછી આચાર પ્રક૬૫ દે. સાધુપણું લીધા પછી પાંચ વરસ થાય ત્યાર પછી સૂયગડાંગ, ૭ થાય ત્યારે દશાશ્રુતસ્કંધ વિગેરે દેવા, દસ વરસ પછી ભગવતિ દેવું. સાધુપણું લીધા છતાં, બાયડીઓ છેડી, એ બાપ રેયા તેની દરકાર ન કરી, છોકરાં-છેડી રોયા તેની દરકાર ન કરી, ને એક તમારી ઉપર મંડાવી નિલી ગયો છતાં લાયક નહિં. આખા કુટુંબને તણખલાની માફક ફેંકી નીલ્યા છતાં, હજુ શાસ્ત્ર ભણવા ની પરીક્ષામાં પાસ નહિં. આમાં ત્રણ વરસ બરોબર ટકનાર, પરીક્ષા કરીએ ત્યારે પાસ થાય ત્યારે આચાર પ્રક૯૫ દઈએ. જે મનુષ્યને કાનને ફેલા કર હોય તેને લલચાવવા જોઈએ, ખેંચવા જોઈએ. તે જગ પર તમે ના કહે. એ લા કહે. તમે ના કહે તે ફેલા કરવાનું લક્ષણ આ તે જ્ઞાનને અંતરાય, રોકવાને રસ્તો છે. જ્ઞાન કરતા પરિણતિવાળા થાય તે ઈષ્ટ છે
વાત ખરી, જે શ્રવણ-જ્ઞાન ભૂમિકા રાખવી છે તે આટલા બંદોબસ્તની જરૂર ન હતી, પણ અમારે તે એનું તાવ એ વિજ્ઞાન ભૂમિકામાં લઈ જવું છે માટે પરિણતિવાળા શે જોઈએ, સમજવાળા કરતાં પરિણતિવાળે જે જોઈએ. સાધુપણાને અંગે અમુક વરસે અમુક પરિણતિ થાય ત્યારે અમુક શાસ્ત્ર મળે, તેમ શ્રાવકપણામાં આજકાલ ખેતી ભાઈએ કાર ભણાવ્યો ને શાંતિભાઈ શીખી ગયા, શ્રવણ ને જ્ઞાનની ભૂમિકા, વિજ્ઞાની ભૂમિકા નહિં. જેઓ નવકાર ઈરિયાવહી નમુત્થણે સિદ્ધાણં બુદ્ધાણું આ સાધુ ત્યાગી થયા સિવાય
ગવહન કર્યા સિવાય પરિણતિવાળો થયા સિવાય જે મૂત્ર વાંચે તે વિરાધક, તેમ શ્રાવક પણ ઉપધાન વગર નવકાર ગણનારાને વિરાધક કેટિમાં ગણે છે. આથી નેકાર ન ગણીએ તે સારૂં? પૈ લાવીશ તે ચાર લુચ્ચાને ભય થશે. રાજાની જુગારીની દષ્ટિ બગડશે પણ ચારે ખુણ ચેખા રાખીશ તે, ઉઘાડું રાખીશ તે પણ ચેર નહીં આવે? ખરેખર! હેય તે બધું ઉકરડે ફેકી દેવું. નિર્ભય થવાય. ના, તેની જરૂર. જેની પાછળ આટલો ભય પ્રપંચ રક્ષણ કરવું પડે છે, પણ તેથી ફાયદાને અંગે સંઘરવું પડે છે. તેમ નવકારનું ફળ તપાસ્યું ? એ પંચ નસુકારે સાવ પાવ૫ણસને અર્થ કહી દેશે પણ એ અર્થ જ