SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પ્રવચન ૧૭૭ મું આબરૂદાર નજરકેદથી છૂજે તેમ ત્રીજી ભૂમિકાળો દેવનરગતિથી પણ પૂજે દેવગતિ મનુષ્યગતિ જોખમવાળી કયારે લાગે છે આથી કંઈક ન્યૂન દશપૂર્વ ભણેલા આ પરિણતિમાં ન ગયા હોય તો આ સ્થિતિમાં જવું પડે. અઘાતિના પાપને દોસ્ત, મોક્ષમાં મદદગાર ગણવા. ઘાતિના પાપને ક્ષણ પણ ભરે ન રાખ. તેથી ઘાતકર્મનું જોર ચારગતિમાં ને અઘાતિનું જોર નરક ને તિર્યંચગતિમાં. ઘાતિનું જોર ચારગતિમાં. માટે ચારેગતિને ભયંકર માને. વિચારો ! મનુષ્યમાં રાજરાજેશ્વરપણું ઇંદ્રપણું ભયંકર લાગે કયારે? કલપના પણ નહીં આવે, રાજ-રાજેશ્વર કપ ને ભયંકરપણું લાગે છે? જ્યાં સુધી દેવતા ને મનુષ્યપણું ભયબ્રાંત કરનાર ન થાય, એક રૂંવાડામાં પણ દેવ૫ણુની ઈચ્છા ન થાય તેવી દશા કેટલી મુશ્કેલ છે તે વિચારી . આથી ચારે ગતિથી ઉદ્વેગ થ, દેવ ને નરગતિ કેદ સમાન ગણે, નજરકેદ હોય છતાં સમજુ તેને કેદ ગણે છે. રાજ તરફનું બધું સન્માન છતાં સ્વાધીનતા નથી તે કેદ ગણે છે. આપણે દેવલોકમાં વર્ગના કેદી છીએ, બધી સગવડ જળવાય તેવા કેદી, પણ છીએ કેદી. શાહુકાર મનુષ્ય સ્વપ્નમાં પણ નજરકેદી થવા ઈછા કરતું નથી. જેમ એક શાહુકાર નજરકેદ થવાની ઈચ્છા ન કરે તે, અભાગીઓ કરમરાજાની એ વર્ગની કેદ હોય તેમાં જવાની ઈચ્છા કેમ કરે? આબરૂ દાર કેદથી કેટલે પ્રજે? જે કેદમાં નથી દળવાનું, મહેનત નથી કરવાની ઘેર રહે તેમ ત્યાં રહેવાનું છે, છતાં નજરકેદને સ્વપ્નમાં પણ ન છે. તેમ જીવ દેવલોકમાં જાય, સાગરોપમના કાળ ચાલ્યા જાય તે પણ માલમ ન પડે એવી દશા, છતાં કરમરાજાની કેદ માને. સંસારની બધી સ્થિતિ ભયંકર લાગે ત્યારે વિજ્ઞાનમાં આવ્યું ત્યારે ત્રીજી ભૂમિકા. આ ભૂમિકા શાસ્ત્રો ભણવાથી સાંભળવાથી આવતી નથી. આથી શાસો સાંભળવા ભણવા નકામાં નથી, પણ સાંભળવા ભણવા માત્રથી આવી જાય તેમ નથી. શ્રવણ જ્ઞાનની લાઈન કરતાં વિજ્ઞાનની લાઈન જુદી જ છે. શાસકારોએ શાસ્ત્ર મેળું કેમ કર્યું. હવે શાસ્ત્રકારોએ શાસ્ત્ર મધું કેમ કર્યું છે? જુલમ માંગું કર્યું છે. શાસ્ત્રકારને જ્ઞાન દેવું હતું તેને વિસ્તાર કરે હતું, તે સાધુ થાય તે જ ભણે તેમાં શું કરવા રાખ્યું? સાધુમાં પણ તરત લેવાનું
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy