________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
ચાલી ગએલી દેખાય તે પણ બીજ અંદર રાખીને જાય છે. બીજ અવિનાશી છે. જે સમ્યકત્વ આવ્યુ હેય ને ચાલ્યું જાય તે પણ બીજ અવિનાશી હોય છે. તેથી જરૂર બહાર નીકળે તે નીકળે, તેથી અધેપુદગલ પરાવર્તસંસાર કહીએ છીએ. સમ્યકત્વ પામ્યા પછી ચાલ્યા ગયા છતાં બીજ અવિનાશી. સમ્યકત્વ-બીજ અવિનાશી કેવી રીતે?
આ જગપર એક શંકા જરૂર થશે, જે જે નિમાં ઉતરી જાય ત્યાં બધા સરખા છે. અનંતા અને સાથે આહાર શરીર, શ્વસે શ્વાસ લેવા એટલે અનંતાની એક કંપની, તેમાં કેઈક જીવ ઉચે આવે તેનું કારણ? આપણે પહેલા અનંતકાયમાં જ હતા. આપણું અનંતા ભાગીદાર જેડીયા હતા. એક સરખી રીતે ખેરાક શ્વાસ લેનારા હતા, તેમાંથી આપણેજ ઉંચે આવ્યા. એ આપણા જેડીયા એમને એમ ત્યાં પડી રહ્યા છે, તેમાં ઉંચે આવવાની મુશ્કેલી કેટલી? આંધળે પાંગળે અને દારૂના ઘેનમાં છકેલે એ ભૂલે પડેલ માર્ગ કેમ આવે? કદાચ દેવગે વિદ્યાધરે એવા આંધળાને લંગડાને ઉન્માર્ગમાંથી લાવી માર્ગમાં મૂક હોય ને સાવચેત થાયતે, ઉન્માર્ગે જવાને વિચાર કરે ખરા? પાણીમાં ડુબેલા કઈ બચે છે ને? તે હવે તમને ડૂબવાને ડર નથીને ? ભલે સેંકડે બચતા હોય તે પણ બચવાને ભરોસો નહિં. પાણીથી નિર્ભય બનતા નથી. પાણીમાં ડુબવાને હંમેશા ભય રહે છે. અહીં એકેન્દ્રિયમાંથી જે આગલ આવ્યા તે આંધળા હતા, લંગડા લુલા હતા, ઘેનમાં છાકેલા હતા. જ્ઞાનાવરણીય સજજડ હતું, સત્સંગ કે ઉપદેશ કઈ ન હતું, અને ભાન પણ ન હતું કે શું કરવું, શું ન કરવું, તે આંધળા તુલા લંગડા છાકેલા હતા તે ભવિતવ્યતાના જોરે, આપણે તેમાથી નિકળી અહીં આવ્યા. હવે રખેને એકેન્દ્રિયપણમાં તિર્યચપણમાં જઈ ચડીએ તેની બીક કેમ નહિં? હવે બીજો ભરેસે કર્યો કે ત્યાં ફેર જઈશું, ત્યાંથી ફેર ભવિતવ્યતા બહાર કાઢશે? એ કેન્દ્રિયપણામાં આપણે પણ નિદિયા હુતા હું કોણ છું તેમને વિચાર ન હતું તેમાં ગએલે પાછા ઉપર
સનેપાત સમયે શાણે અને મૂર્ખ સમાન છે.
સનેપાત સમયે શાણે અને મૂર્ખ બંને એક જ રૂપે હેય. પ્રોફેસરને મુખને સનેપાત થયે હેય તે બને સરખા, પણ સનેપાત ખચ્ચે એટલે