________________
૧૪
પ્રવચન ૧૩૧ મું
જીવને કેટલા અવળ! પરગમે છે સવળા ભાગ્યવાળાને કેવા સવળા પગમે છે, તે ખીજાને અવળા પરગમે તેનું શુ? કેવળી મહારાજનું વચન જૂઠ્ઠું ન થાય, તેમ સાતભવવાળાએ વિચાયું. ગુનેગારના વકીલ લાઈનના સ કરે, પશુ પવસાનમાં ફળ આવે છે. તે હું ધર્મ કરૂં તે પશુ સાત ભવની અંદર માણે જવાનેા નથી અને ધર્મ નહીં કરૂં તે સાતના આઠ ભવ થવાના નથી. કેવળજ્ઞાનીના વચનના અર્થ કેવી રીતે લીધા ? એ કડાકુટ કાણું કરે? ધર્મ કરવાથી સાતના છ ને ન કરૂં તે સ્રાતના આઠ ભવ થવાના નથી, તે ધરમનું દુઃખ શું કરવા વેઢું? સામાયિકા કશું કરવાનું બંધ કર્યું, આપણે તે છાપ વાગી ગઈ છે. ધની કડાકૂટ શા માટે કરુ? સાત ભવવાળાને અવળું પરગમ્યું. જેને અસંખ્યાત ભવ કહ્યા છે તેમ દેવળીમાહારાજે ધમ આત્મ-કલ્યાણ કરનાર કહ્યો છે. એ વચન પણ એમનું છે. માટે અસ ંખ્યાત ભવનુ સાચુ તે આ જૂઠું કયાંથી ? ભવ અને આરાધન બન્ને સાચા જાણી પેલે સ`ખ્યાત ભવવાળા ધર્મ આરાધન કર્યું જાય છે. વસ્તુ સ્થિતિ કહેવી તે તેમનુ કામ, જેટલા થવાના હાય તે કહેવા તે તેમનુ કામ છે. એમણે કાંઇ તેમના ઘરનુ કહ્યું નથી. સારા હીરા ધાર્યા હાય ને દીવા કર્યાં તે ઇમીટેશન માલમ પડે તે દીવાના ગુન્હા ? દીવાનુ કામ જે હોય તે દેખાડવાનું કામ છે. દ્વીવે પોતાના ઘેરથી હીરા કે ઇમીટેશન દેખાડતા નથી. તેમ કેવળી મહારાજ જે રૂપે વસ્તુ હેાય તે રીતે વસ્તુ નિરૂપણ કરે. મારા અસંખ્યાત ભવ હતા તે તે કહ્યા. તેના સાત ભવ હતા તે સાત કા : એમણે જેમ ભવ કહ્યા તેમ આરાધના કરવાનું કહ્યું તે પણ તેમના જ વચન છે. આ ધારી ધર્મમાં લીન રહ્યો. છેવટે પેતે અણુસણુ કર્યું. અંત અવસ્થાએ ઘરના માણ્ણા માગળ ખેરડીનું એર લાલ થયુ છે. વિચાર આવ્યા કે એર કાઈ લાવી દેતા ઠીક. આહાર સંજ્ઞા કઈ વખત કુદકા મરાવે છે. અણુસણુ કર્યું છે. ખાવામાં તુચ્છ ફળ, કુટ્ કાળ કર્યાં, તેજ આરમાં સીધે ક્રીડા, તેમાંથી નીચે ઉતર્યાં, પડવા માંડ્યો એટલે કચાં અટકે તેના પત્તો નહિ' એકેન્દ્રિયમાં ઉતર્યો. જ્યાં એક શ્વાસેાવાસમાં સાડાસત્તર ભવ થાય, ત્યાં અસંખ્યતાભવ કરતાં પલ્યાપમ પશુ ન લાગે, પેલા સાત ભવવાળે તદ્દન ધર્માંથી નિરપેક્ષ ધર્મદ્રષ્ટ બની પરિણામે સાતમી નરકે ગયા. ત્યાં તેત્રીસ સાગરાપમ-૩૩૦ કાડાકાંડ પલ્યેાપમ, તેમાં હજી તેનું એક પચેપમ નથી પુરૂ થયુ, તેટલામાં અસંખ્યાત ભવ પુરા કરી આરાધના કરી મેલે ગયે ક્ષાયે પરામિક ભાવે કે ઔપમિક ભાવે મેળવેલી ચીજ