________________
પ્રવચન ૧૭૪ મું
૧૨૫
પણ સ્વયં નહિં જાણનારા માટે નિયમ છે કે સાંભળીને કલ્યાણકારી કે પાપકારી વસ્તુ જાણે. વિરતિ કલ્યાણકારી કર્મના ઉદયથી આવનારી ચીજ નથી, તેને તે સર્વજ્ઞ જ જાણે. બીજે ન જાણી શકે, તે પદાર્થ સાભળવાથી માલમ પડે, તેમાં અડચણ નથી. આત્મા સ્વભાવે વિરતિ વાળે છે તે સર્વજ્ઞોએ જાણ્યું. અમુક કર્મો વિરતિ રેકે છે, આવા કર્મો ખસે તે આત્મા આ પ્રગટ થાય, એ સર્વજ્ઞોએ જાણ્યું, માટે સર્વજ્ઞા જે પદાર્થ જાણે તે દુમ સાંભળી જાણી શકે. વિરતિ પદાર્થ સર્વઝના ઘરને એ જાણીએ તે માલમ પડે, તે સાંભળીએ તે માલમ પડે એ વાસ્તવિક છે, પણ સુન્ના ઝાડ એ વ્યાજબી લાગતું નથી, પાપ એ કર્મ જન્મ છે, સ્વાભાવિક ચીજ નથી, કર્મ જન્ય છે. ચેતનાવાળો હોવાથી પિતાનાથી બની તે પિતે કેમ ન જાણે? પા૫વાળો ચૈતન્યવાળો પાપ પોતાની મેળે જાણવું જોઈએ, આવી શંકા થાય પણ તેને સ્થાન નથી. પાપ થવાનું કર્મના ઉદયથી, બાંધવાનું પહેલાના કર્મોદયથી, છતાં પાપને પા૫ રૂપે જાણવું એ સર્વજ્ઞના ઉપદેશ વગર બને નહિં. દરદ અશાતાના ઉદયથી થાય છે, આપણે હેરાન થઈએ છીએ, છતાં ક્યા કારણથી ઉત્પન્ન થયું, કેમ રોકાય, તે જણાવનાર વૈદ્ય હે જેઈએ. રોગનું પરિણામ, દવા, નુકશાન, વૈદ દ્વારાએ જાણું શકાય. કર્મના ઉદયે ભેગવતે રાગ છતાં બધા જાણકાર હોય નહિં. તેમ કર્મના ઉદયે થતી અવિરતિ કષાય બધાને છે, પણ વૈદ્યની માફક સર્વજ્ઞ પદાર્થ બતાવનાર ન હોય તે રાગને ભોગવવા છતાં સાચું સ્વરૂપ આપણે જાણતા નથી. તેમ પાપ કરીએ છતાં પાપનું ખરું સ્વરૂપ સર્વસના કથન સિવાય સમજી શકીએ નહિં. વિરતિ-અવિરતિ રૂપ શ્રાવકપણામાં પુણ્ય પાપ ઉભય મળશે
કલ્યાણકારી વિરતિ પાપ કારિણી અવિરતિ સાંભળીને જાણીએ. અહીં કલ્યાણ શબ્દ ને પાપ શબ્દ લખે છે, તે જગપર વિરતિ અને અવિરતિ શબ્દ કયાંથી પકડ્યા? સુથારનું મન બાવળીયે, આને પાટડી બાર શાક ઉમર ઠીક થાય, પણ કોને બાવળીયે કેનું ખેતર? તેમ પારકા ઝાડના બેઠે બેઠે ઘાટ ઘડયા કરે તેમ, તમે વિરતિમાં રહેલા કલ્યાણમાં વિરતિ, પાપમાં અવિરતિ જેડી દીધી કલ્યાણને પાપની જગાએ વિરતિ અવિરતિ શબ્દ જોડી દીધા. મહાનુભાવ! અહીં કલ્યાણ અને પાપને વિરતિ અવિરતિ અર્થે કર્યા વગર છુટકે નથી, ૩માં જિ ના યુવા