________________
૧૨૪
આગમો દ્વારા-પ્રવચન શ્રેણી
ન લખ, ચીતર પણ બોલીને ટપાલમાં કાગળ નાખી દે. કારણ તારે નામ કે સ્થાપના માનવા નથી. માત્ર બાલવાથી જ જિનેશ્વરને માને છે. સરનામું માત્ર લીપીને આકાર છે. દસ્તાવેજની ઈમારત બેલી દે, લખ નહીં, પછી દસ્તાવેજ રજુ કર, દુનીયાના સાંકેતિક જુઠા આકાર કલ્પિત નહીં રહે એ આકાર તમારે માને છે. તે આધાર રાખી ચાલે છે, તેથી સાચે સદભૂત આકાર પ્રતિમાને માન નથી, તેની અક્કલ કઈ સ્થિતિની? તેને પત્થર કહી આશાતના કરે તે નેટને કાગળ કહે. કાગળ સાટે દસ્તાવેજ આપવામાં વાંધો ન સમજ. પણે આકાર છતાં પત્થર છે, તે દસ્તાવેજ હુંડી નેટમાં ફરક શાને છે? એ વાત ગૌણ કરીએ પણ શાસ્ત્રોનું જે લખાણ દુનીયામાં ચાલતી જે લીપીએ તે બધું બોલાતું સમજાવવાના સંકેત માત્ર છે. બલવાના સાંભળવાના માત્ર સંકેત છે. તેથી જુદા જુદા સમાચારો માટે જુદા જુદા કો શબ્દો છે આ સંકેત રૂપે નક્કી થશે તે મુખ્ય તત્વ સાંભળવામાં રહ્યું. આથી કુરા કાળજુ હi સાંભળીને જ કલ્યાણકારી વિતિ પાપનું પાપ પણું જાણી શકે. વગર સાંભલ્ય વિરતિ ન જાણે, માટે થંભવ સૂરિએ નિયમ બતાવ્યું કે સાંભળીને વિરતિ જાણે. કલ્યાણકારી વસ્તુ સાંભળીને જાણું શકાય.
અહીં એક સવાલ રહેવાને, શાસ્ત્રકાર જ્ઞાન શ્રદ્ધા બે પ્રકારે છે. એક નિસર્ગ એટલે સ્વભાવથી ને એક અધિગમથી-ઉપદેશથી જે સમ્ય કવ થાય, અધિગમની-ગુરૂના ઉપદેશ દ્વારા થતું જ્ઞાન અને શ્રદ્ધાન એ માનવામાં અડચણ નથી. પણ સાંભળીને વિરતિ અવિરતિ જાણી શકે તે નિયમ બાંધે તે નિસર્ગ સમ્યકત્વ વખત એ નિયમ કયાં લાગુ થશે? સ્વભાવે સમ્યકત્વ થવાવાળું તેમાં જુદા ના કાઝાખ એ કેમ મનાય? અધિગમ સમ્યકત્વને અંગે જણાવ્યું છે. સાંભળવાથી વિરતિ અવિરતિનું જ્ઞાન થાય છે. એ જેઓ ગુરૂના ઉપદેશથી જ્ઞાન પામનારા તેમની અપેક્ષાએ કહેવામાં આવ્યું કે ગુજai વિરતિ કલ્યાણ કારી સાંભળવાથી માલમ પડે. આ હકિકત અધિગમ સમ્યકત્વની અપેક્ષાએ નિસર્ગ સમ્યકત્વની અપેક્ષાએ કહેવાએલી નથી. નિસર્ગ સમ્યકત્વ વાળાને ગુરૂને ઉપદેશ સાંભળેલું હેત નથી. અશરચા કેવળી તેવા પ્રકારના ક્ષયમથી ભાવના ચડે ને કેવળ જ્ઞાન પામે