________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ ચોથે
દેખાડે તે ચિંતા થાય, તે પ્રમાણે અહીં એક દહાડે ગાથા કરી બીજે દહાડે ગાથા ન થઈ, તેને અંગે તેટલી ચિંતા થઈ છે ? જે જગાએ ત્રત પ્રત્યાખ્યાન મલ્યા, લાભ મળે તે જો પર જવાનો વિચાર આનંદથી થયે ? આપણે તે મહારાજ પાસે જઈએ તે બાધા દે છે, માટે મહારાજ પાસે જવું નહિં. બધાને નુકશાન રૂપ બંધનરૂપ ગણું સાદામાં લાભ સમજ્યા છે. પ્રત્યાખ્યાનમાં લાભ સમજયા નથી. જેની પાસેથી માલ ભૈ, વેપાર કરી પાંચસો મેળવે. જ્યારે એક બાધા લીધી હોય તે મહારાજે કહ્યું એટલે બાધા લીધી. મહારાજ ઉપર પાડ કર્યો. તમે તમારા માટે કરતા નથી. નહીંતર તમને પિતાને આનંદ કેમ ન આવે ? મહારાજ માટે કરે છે.
જંબુસ્વામી સુધર્માસ્વામી પાસેથી નગરમાં જતાં રસ્તામાં ગળે પિતા ઉપર આવ્યું. જે હું અવિરતિમાં મરી ગયે હતું તે ? માટે સમ્યકત્વ અને શીલના પચ્ચખાણ કરી લઉં. આ મનુષ્ય ગુરૂને પાડ કરનાર ન હતા. આપણે ગુરૂને પાડ કરનાર છીએ. આ દશા છે. આથી પિતાના આત્મા સાથે વિચારી લેજે કે હું ધર્મને અર્થ-વિચારનાર થયે છું કે નહિં ? કુટુંબ ધનાદિકને અર્થ ગણું છું તેટલે ધર્મમાં અર્થ ગણનાર છું કે નહિં ? તે અર્થ માં છે. પાંચ રૂપીયાનું નુકશાન થાય ત્યારે હૃદયમાં કેમ થાય છે ? ત્યારે જે અફસેસ થાય છે તે અફસેસ ગાથા ન થઈ હોય, વ્રત ન થયું હોય તીર્થયાત્રાદિ ન થયા હોય ત્યારે તેટલે અફસેસ થયે?
અર્થની સમાન કેટીમાં પણ ધર્મ હજુ ગણ્ય નથી.
સાધુઓ અણસણ કરી જે કાળ કરે તે શીલાનું નામ સિદ્ધશીલા. મેક્ષે જાય તેનું નામ સિદ્ધશીલા. મુનિઓ ત્યાં જઈ અણુસણ કરે તેથી આવશ્યકના અધિકારમાં જણાવવું પડયું કે કોઈ મુનિનું શરીર શીલા પર પડયું. આ શરીરે શીયળ ચારિત્ર પાછું માટે આ શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય. જયારે જ્યાં પ્રતિબિંબ કઈ નથી તે પણ શીલાને સિદ્ધશીલા કહેવાય, તે જ્યાં આગળ તીર્થકર ક્ષે ગયા હેય આવી કલ્યાણુક ભૂમિની તીર્થયાત્રાને અંગે ન થાય તે બળાપો-અફસેસ થાય છે? વેપારમાં ઉઘરાણું ન આવે તે જે ચિંતા થાય તે ચિંતા જ્ઞાનદર્શન