________________
પ્રવચન ૧૩૧ મું
જાવડ આવડમાં પચાસ આંટા ખાધા, વખત ગયે, મુસાફરી કરી, ફળ કંઈ નહિં; તેમ દુનિયાનાં દરેક કાર્યમાં સાધ્યને નિશ્ચય ન થાય તેમાં જિદગીની જિંદગી ચાલી જાય તેમાં કંઈ વળ્યું નહિં, અર્ધ પુદગલપરાવર્ત કાળ આ એ સાધ્ય અને આ એ સાધ્ય તેમાં ચાર જાય છે.
મેક્ષની અભિલાષા કયારે થાય?
મેક્ષની ઇચ્છા એક પુદગલ પરાવર્ત સંસાર બાકી હેય ત્યારે જ થાય, અન્યત્ર એટલે છેલલે પુદગલ પરાવર્ત ન ય તે મોક્ષને આશયઅભિપ્રાય પણ ન થાય. મોક્ષની ઈચ્છા એક પુદગલ પરાવર્ત સંસાર બાકી હોય ત્યારે જ થાય. તે મેક્ષ જ જોઈએ એવી ઈચ્છા નહીં પણ માક્ષ પણ જોઈએ તેવી ઈછા તેથી મોક્ષ માગે. તે માટે ક્રિયા કરે પણ સાથે કેવી રીતનું ? મેક્ષ પણ જોઈએ ધન માલ બાપડી છોકરા કુટુંબાકિ જઈએ, તેવું મેક્ષ પણ જોઈએ. “મોક્ષ જ જોઈએ તેવું નહિં. ધર્મ એજ અર્થ પરમાર્થ, ધર્મ સિવાય જગતના સર્વ પદાર્થો આત્માનું અનર્થ કરનાર
એક પુદગલ પરાવર્ત સંસાર બાકી હોય તે એક અપૅનું પગથીયું cળક જાવને અ, ઉ, જેણે મળ આજ નિન્ય પ્રવચન તેજ અર્થ, પરમાર્થ, બાકી અનર્થ, ધર્મના ત્રણ પગથીયાં, આ નિર્ચન્ય પ્રવચન-આ જૈનશાસન એ અર્થ, અર્થનું પ્રથમ પગથીયું, આપણે પ્રથમ પગથીએ આવ્યા છીએ કે નહિં તે તપાસે. હજુ પ્રથમ પગથીયું છેટું છે, દુનીયાદારીનું પરમાર્થ જેટલું આ ધર્મને ગણે તે વખતે દુનીયામાં જે લાભ થાય તે વખતે જે ઉત્સાહ આવે છે, તે ઉત્સાહ અહીંના લાલ વખતે આવે છે ખરા ? અહીં પાંચ ગાથા કરે તે વખતે એટલે ઉત્સાહ આવે છે ? પાંચસે કમાવ ત્યારે કેટલે આનંદ આવે છે? અને ધર્મનું એક કાર્ય કરો પછી તેટલે આનંદ આવે છે ? દુનીયાહારીના વિષયને જે અર્થ ગમે તે સિદ્ધિથી અંતઃ કરણ ઉલ્લાસમાન થાય તેટલે ધર્મ કર્યા પછી ઉલાસ આવે છે ? જે તેટલે ઉત્સાહ આવ્યું હોય તે ફેર ધર્મમાં જવા ઈચ્છા કરે ને વેપારીને ત્યાંથી કમાઈ થઈ હેય એ વેપારી સ્વાભાવિક અરૂચિ