________________
પ્રવચન ૧૭૧ મુ
૧૦
હતી છતાં પશુ સત્યવાદી છે. આવા મતને દ્વેષ છતાં ગુણુને ન દાબ્વે ત્યારે વિચાર આન્યા કે સાધુ બેલે તે જુઠ્ઠું ન હાય. અમળ સ્ત્રાળ આ દ્રષ્ટાંત વ્યાકરણમાં નિત્ય વૈરમાં દીધું. સાધુ નિ:સ્વાર્થથી પરમાથ થી ધમ કહે. પેલા પેટ પુરવા ધર્મ કહે, આથી બ્રાહ્મણ દ્વેષ રાખે તેમાં નવાઈ શી ? એટલે નિત્યવિરોધ છતાં ગુણને ન ખાવ્યા. અન્યમતવાલા વ્યકિતથી ગુણને દબાવતા નથી. તેથી ચૌદ પૂર થાય છે. આપણે વ્યક્તિના ઢોષને વચમાં નાખીએ તે કલ્યાણ શી રીતે થવાનું? માટે ગુણને જાણેા. માત્ર જાણવામાં ન રહેા.
જ્ઞાનના ઉત્તરાત્તર ફળ કયા ?
જાણવા પછી પણ પગથીયા જૈન શાસ્ત્રકાર રાખે છે. બીજાએ જ્ઞાનને છેલ્લુ' પગથીયુ' માને છે. જૈન શાસ્ત્રકાર જ્ઞાનને છેલ્લું પગથીયુ માનતા નથી. જે જાણવામાં આવ્યું તેના વિભાગ કરો, છાંડવાલાયક આદરવાલાયક તેવા વિભાગ કરી. પછી જે છાંડવાલાયક હાય તેને છાંડવા ને આદરવાલાયક હાય તેને માદરવા તૈયાર થાવ, એનું નામ જ્ઞાનનું ફળ. પહેલું સામાન્ય સાંભળવુ' પછી જ્ઞાન પછી વિજ્ઞાન, પ્રથમ શ્રવણ ત્યાર પછી જ્ઞાન બને. એ પદ્માનું જ્ઞાન થાય પણુ પટ્ટાના જ્ઞાન માત્રથી ચરિતાર્થ નથી પણ આગળ વધા, વિભાગ કરી. આદરવા લાયક છાંડવા લાયક જાણ્યા પછી છાંડવાની આદરવાની બુદ્ધિ થાય તે વિજ્ઞાન, એવું વિજ્ઞાન થાય ત્યારે પ્રતિજ્ઞા. હેયને હેયની બુદ્ધિથી ને ઉપાદેયને ઉપાદેયની બુદ્ધિથી ગ્રહણ કરે ત્યારે પ્રતિજ્ઞા થાય. પ્રતિજ્ઞા થાય ત્યારે જ સજમ, ત્યારે જ આત્મા કરમથી ખચવા માટે તૈયાર થયો. ત્યારે જ તેનું નામ સજમ. શ્રવણુ જ્ઞાન વિજ્ઞાન પ્રતિજ્ઞા સજમ, પછી જ અનાશ્રવ–આવતા કમરાકાય. જ્યારે તે થાય ત્યારે અગાડી બંધ થયા, જેમ બહારના બગાડા બંધ થવાથી સ્વાભાવિક શરીરની ઉષ્ણુતાને લીધે નીરાગતામાં આવે છે. તેમ અનાશ્રવ થયેા ત્યારે તપમાં, તપરૂપ આત્મા થયા, પ્રશસ્ત પરિણામવાળા થયા ત્યારે કનુ લવવુ થયું, કને લવતા-કાપતા આગળ વધે તે ક્રિયારહીતપણું થાય, તે થાય ત્યારે જ મેાક્ષ. જ્ઞાન છેલ્લું પગથીયું ગણે તેને વ્યવસ્થિત સત્ય એલનાર ગણુતા નથી. જ્ઞાન વિજ્ઞાન બીજા ત્રીજા પગથી છે. છેલ્લા નહિ', છેલ્લા ઘેટા છે. તમે એક્વીસ ગુણ સાંભળ્યા સમજ્યા મહિમા
૧૪