________________
મીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ન પડાય. થોદ મુગટબદ્ધ રાજામાં આ વાત જાહેર કરે એ કેટલી નિર્લજજ દશા, મને ઈ છે, મારું જીવન છે, મારૂં કાંઈ પણ રાખો, મા રહે તેમ કરે, તે મારી જોડે લશકર લઈ ચાલે. આ લડાઈ શા માટે? સાળીને પડાવી લેવા માટે લડાઈ, આટલું જેણે કર્યું, ચૌદ રાજાઓ તેના લશ્કરે લઈ અહીં ચડી ચા. શતાનીક એકલો પડે. ચોદ મુગટબદ્ધ રાજા લડવા આવ્યા છે. અહીં પવિત્રતા પ્રત્યને જય લેવાને અવકાશ નથી. જ્યાં બળને જ અવકાશ હોય ત્યાં ભલે મૃગાવતી પરમ પવિત્ર, પવિત્રતા ને જયને અવકાશ નથી. જ્યને અવકાશ માત્ર બળને છે. એ દશા કે શતાનીકની છાતી ફાટી ગઈ ને મરી ગયે. હવે સાટુ મરી જાય છે, સાળી રાંડે છે, ત્યાં સુધી મનમાં કંપારી છૂટતી નથી, વિચારજે કામની અધમદશા ક્યાં સુધી આવે છે.
દઢપ્રહારી સરખા કર ઘાતકીને કાર્ય કરતાં શુરાતન આવ્યું પણ પરિણામ વખત કરૂણાં છૂટે છે. તેમ ચંડપ્રદ્યોતનને સાળી રાંડી તે પણ કંપારી છૂટતી નથી. આતે મરી ગયે એટલે કાંટે ગયે. હવે તે હમણું લઉં છું. પાપનું અનુમોદન ક્યા રૂપે કરે છે? કુટુંબહત્યાનું અનમેદન થાય છે. કાંટે ગયે. હવે મૃગાવતી દેખે છે કે હવે કંઈ ઉપાય નથી. બીજા ભલે બનેવી છે પણ અત્યારે કઈ મારી મદદમાં નથી. નંદીવર્ધન સાથે બહેન છે. ચંપામાં, સૌવીરમાં બધે બનેવી છે. અત્યારે કઈ મદદગાર નથી. શિલરક્ષણ માટે મૃગાવતીએ કરેલ પ્રપંચ - મૃગાવતી પ્રપંચ ખેડે છે કે હવે તમારે આધીન છું. આ બેશરમ બનેસાદુના મરણથી જ માનનારે તેને તમારા આધીન છું. એ કહેણ વખતે કેટલે આનંદ થયે હશે? બધું અત્યારે સફળ ગયું. આ સ્થિતિમાં પેલી કહે છે. હું ઉજજેણે આવું તે અહીં કુંવરની વલે શી? માળવામાં રહ્યા થકા વત્સદેશનું રક્ષણ કરવા ગળે ઓઢાય છે. ગંગાના કાંઠે વત્સદેશનું રક્ષણ કરવાની જોખમદારી ઓઢાય છે. તમારી સામે ઉભા રહેવાની કોઈની તાકતા નથી. નહીંતર અહીં મદદ કરવા બાવત, તમે ઉભા છે ત્યારે કાઈની તાકાત નથી, પણ અહિંથી માળવામાં જાવ ત્યારે બાળક અને રાજ્યનું શું? માટે માળવેથી અહીં આવે તે પહેલાં ઘેરે છતાં નગરી ને ગુટે, એવી સ્થિતિએ નગરી તૈયાર