________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
ચીજ. મારે તે પણ તીર્થ સાચું એ બુદ્ધિ સમ્યગદષ્ટિની હાય. નિમાજ પઢતા મસીદ કેટે વળગી.” આ શબ્દ બહિરાત્મપણું જણાવી દે છે. અમારે અંતરાત્મા સમ્યગદષ્ટિ નહિં? એમ કહે છે. તને બાહ્ય જીવન કે આંતર જીવન કે તેના સાપને જરૂરી લાગ્યા છે તે સવાલ પૂછતાં અંતરાત્મા છે કે બહિરામાં છે તે જવાબ મળી જશે. અંતરાત્માને ખ્યાલ નથી. આત્માના ગુણને ખ્યાલ નથી. એક જાનવર આપણે ઘેર જગ્યું, મહેનત કરે, ખોરાક ખાય, આપણી મહેનત કરી કમાણી કરાવે, આયુષ્ય પુરૂં થાય એટલે હાલતું થાય આપણે પણ જાનવર સરખા છીએ, જે અંતરાત્મપણામાં ન ગયા છે. આપણે જન્મ લઈએ, કમાણી કરી દઈએ, ખાઈએ ને હાલતા થઈએ અંતરાત્મા એક જ સ્થિતિએ આવે, આ બહિરાત્માપણાનું સ્વરૂપ છે. જ્યારે અંતર વેદાય, ધર્મની વૃદ્ધિએ દેઢ હાથ કૂદે બહિરાત્માની વૃદ્ધિ એ ખાડામાં પડવા જેવું થાય. આંતર જીવનના સાધને જરૂરી કેણુ ગણે?
શ્રેણિક સરખે મેટે રાજા તેનું રાજ્ય ચાલ્યું જાય છે. છે કરાના હાથે કેદ થાય છે. જો કેયડા ખાય છે. અંતે ઝેર ખાઈ મરવું પડે છે, છતાં ધર્મેકે મહાવીર મહારાજે મારૂં બગાડયું એ શ્રેણિકને મનમાં આવતું નથી. એક અભયને દીક્ષા ન આપી હતે તો શું ઓછું થવાનું તું? આવી સ્થિતિમાં શ્રેણિકને રાજ્ય સુખ કુટુંબને નાશ તે માત્ર અભયકુમારની દીક્ષા. મરણ આવ્યું તે પણ મહાવીરે ભૂરું કર્યું છે જેને લગીર છું નથી. એક જ, આ બાહ્ય જીવન લાગેલું છે, જરૂરી નહિં, બાહ્યજીવનના સાધને ગયા તે શું થઈ ગયું? બાહ્યજીવનના નાશની દરકાર નહિં, બાહ્ય જીવન ને તેનાં સાધને જરૂરી મિથ્યાષ્ટિ હિરાત્મા ગણે. અંતરાત્મા અંતર જીવન ને તેના સાધનેને જરૂરી ગણે, વિમળ મંત્રીને દેરૂં દીકરે માગ, બેમાંથી એક મળશે, આ વિમળ મંત્રી દેરું કે માગે છે. આવી સ્થિતિમાં દેરું માગતા દીકરો માગતા નથી. દેવતા દિકર દે છે. સમ્યગ દર્શનનું પગથીયું કયાં છે તે તપાસે. શીખરે તપાસીએ છીએ. બાહ્યજીવન અને તેના સાધને જરૂરી ન લાગે, તેને સાધ્ય તરીકે ન ગણે. સાધ્ય તરીકે અંતર જીવનને તેના સાધને જરૂરી લાગે. વિચારે ભેગ કેમ આપી શકે? એક મનુષ્ય આબરૂને કીંમતી ગણે તે ખાતર કુટુંબ ધન જીવનને ભેગ આપી દે છે.