________________
પ્રવચન ૧૬૯ મું
આશ્રવ રોકવા માટે સામાયક સંયમ માનવા જ જોઈએ. આથી બ્રહ્મચર્યનું યેય, દાનન દયેય સર્વ ત્યાગ ઉપર. આ વિચારવામાં આવે તે ન કૃત્યેની ભૂમિકા–મુખ્ય દયેય સામાયક છે. તે કારણથી બતાવેલા આ નવ કૃત્યમાં લીન રહેશે તે આ ભવ પરભવ મંગલીક માળા પહેરી પરંપરાએ મેક્ષ સુખને વિષે બીરાજમાન થશે.
ધર્મરત્ન પ્રકરણ
પ્રવચન ૧૬૯ મું સંવત ૧૯૪૯ ભાદરવા સુદી ૮ ને સોમવાર, સુરત બંદર धम्मरपणस्स जुग्गो अक्खुद्दो स्वयं पयइ सोमो । રોજf મીર અને સુરવિરાજ | ધર્મરત્ન પ્રકરણ
શાસ્ત્રકાર ભગવંત શ્રી શાંતિ સૂરીશ્વરજી મહારાજ ભવ્યપ્રાણીઓના ઉપગારને માટે ધર્મરત્ન પ્રકરણ કરતાં આગળ સૂચવી ગયા કે સંસારમાં ધર્મરત્નની પ્રાપ્તિ દુર્લભ છે. સૂર્ય ગમે તેવા તેજસ્વી ઉપગારી હોય પણ તે ચક્ષુવાળાને ઉપગારી. દુનીયાદારીથી વિચારીએ કે જેને ચક્ષુ ન હોય તેને સૂર્યનો ઉપગાર કેટલે ? જરાયે નહિં. ચક્ષુ વિનાના મનુષ્યને સૂર્યથી ઉપગાર ન થાય તેટલા માત્રની સૂર્ય ઉપગાર કરતે નથી, એમ માની લેવાની ભૂલ કરાય ખરી? તે ચક્ષુવાળા ગણતરીના ગર્ભજ મનુષ્યના ૨૯ આંક. અનંતા એકેન્દ્રિયોને સૂર્ય શું ઉપકાર કરે? અસંખ્યાતા એકેન્દ્રિય વિકલેન્દ્રિયને સૂર્ય શું ઉપગાર કરે ? અનંતા કે અસંખ્યાતાને કે સંખ્યાતાને ઉપગાર નથી કરતો. માત્ર અમુક મનુષ્યને જ સૂર્ય ઉપગાર કરે છે. તેને એ આશ્રિતીય ઉપકાર કરે છે જેથી તેને જગ-ચક્ષુ કહેવાય છે. સૂર્યને સ્વભાવ દેખાડવાને જ છે. પેલાને ચક્ષુ મળી નથી તેથી દેખતે નથી. સૂર્યથી દેખનારા અમુક મનુષ્યો કે અમુક જ જ. બીજા ન દેખે તેમાં સૂર્યની ઉણપ નથી. તેમ ધર્મ કેને ફાયદો કરે છે? મુઠ્ઠીભર જીને, એકેન્દ્રિય જીને ધર્મ અધર્મ શું ફાયદો કરે છે, તે જાણતા નથી. યાવત વિકલ્લેન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ અનાર્ય મનુષ્ય થયા–આર્યમાં પણ કુ ધર્મથી વાસિત થયા, તેમને ધર્મ શું ફાયદો કરે છે? જે શેઢાને જ ધમ ફાયદો કરે છે તે તેને ઉપગારી કેમ ગણ? પણ સૂર્ય ચક્ષવાળા હેય તે તે બધાને ફાયદે કરવા તૈયાર છે, તેમ ધર્મ એકેન્દ્રિયપણું