________________
શ્રીઆગામે દ્ધારક-પ્રવચન–શ્રેણી
બ્રહ્મચર્ય અધું સાધુપણું ગણાય.
બ્રહ્મચર્ય શા માટે લેવું? રેગ થાય-નુકશાન થાય છે માટે લેવું ? ના. જિનેશ્વર મહારાજે ભવમાં પડવાનું મુખ્ય કારણ નિરપવાદ જણાવ્યું હોય તે અબ્રહ્મ. બ્રહ્મચર્ય પાળીએ છીએ તે શા માટે? તે ઝઘડે ઘાલવા બ્રહ્મચર્ય પાળવું? ઝઘડા કરતાં જિનેશ્વરે જે દ્વાર બતાવ્યું છે તે જ ઉત્તમ છે. એ આવે ત્યારે જ બ્રહ્મચર્ય પાળવા તૈયાર થાય છે. પગથીએ ચડવાનું તેને જ માટે, જેને મહેલે તેની રાજગાદી જેવી છે, મેળવવી છે તે માટે પગથી ચડવાના છે. અધું સાધુપણું બ્રહ્મચર્યથી ગણાય છે. સંજમરૂપી રૂપીઆની અપેક્ષાએ બ્રહ્મચર્ય અને સારો કહેનાર રૂપીઓ સારે જ માને. બ્રહ્મચર્ય કરનારે એ સર્વ પાપને ત્યાગ, મૈથુનને ત્યાગ તે અંશે પાપત્યાગ છે, તે ત્યાં મને ઉદ્દેશ બ્રહ્મચર્યમાં, એ જ ઉદ્દેશ દાનને અંગે, સુપાત્રદાન ઉત્તમ ગયું? શા માટે ? મુંડીયાને આપ્યું તેમાં શું વળે? ભાટને આપ્યું હતું તે બિરદાવલી બોલતે, ઉચિતદાન આપ્યું હતું તે ટાણે સામુ મળતું. આ દાનમાં શું વળવાનું? તેને ઉંચામાં ઉંચું દાન ગણાવ્યું? કહે ત્યાગ એ ઉંચામાં ઉંચી ચીજ છે. તેથી ત્યાગની મદદમાં બહુમાન માં જે દાન દઈએ તે ઉંચામાં ઉંચું છે. જે સંયમને ત્યાગને મોક્ષમારે અપૂર્વ ચીજ માને તે જ સુપાત્રદાન ઉત્તમ છે એમ બોલી શકે. આથી આપોઆપ સંયમ દયેય થઈ ગયું. હવે તપમાં આવે. છેલ્લામાં છેલ્લા તપ ઉપર આવીએ. સામાયિકાદિ ત્રણ યેય, સ્નાત્ર વિલેપન પૂજા તે દલાલી તરીકે, હવે દાન, તપ, બ્રહ્મચર્ય એ ચારિ. સમ્યકત્વ મેહની, જ્ઞાનાવરણીય અંતરાય કર્મને ક્ષય કરવા માટે આ શરીરને પણ ભેગ આપવા તૈયાર છું. કર્મક્ષય માટે તપ કરવાનું છે.
તપનું તવ ક્યાં? કર્મક્ષય માટે જાણી જોઈને હેરાન થવા માર્ગ છે. હેરાન થવાને છું છતાં કર્મક્ષય માટે તપ કરે છે. ભલે કહાડા પગ પર આવે તે એ કર્મક્ષય કરે એ પ્રથમ સિદ્ધાંત છે. તે કર્મને રોકવાને પણ રસ્તે હે જોઈએ “આંધળે વણે ને વાછરડે ચાવે તેમ કર્મ કરવાની પદ્ધતિ ન સ્વીકારાય તે તેડવા માટે જે ઉદ્યમ કરીએ તે આંધળો વણેને વાછરડો ચા જેવી સ્થિતિ થાય માટે બંધ