________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પછી મકાને જઈ પેલે વેષ કાઢી મૂળષ પહેરી પાછો આવ્યું. હવે આપે. તે તે વખતે કેમ ન લીધા ? કીધું કે મારો વેષ લાજે. વેષ ભજવ્ય ન ગણાય. વેષ ભજવવો હોય તે તે રૂપીઆ ન લેવાય. વેષવાળા રૂપીઆને અડકતા ન હોય તે હું રૂપીઆને અડકું તે વેષ લાજે, આમ ઉદેપુરમાં ભર્તુહરિને વેષ કાઢયે તે વખતે મહારાણાએ કહ્યું કે આ વખતે આવીને નમે તે કહે તે જાગીર આપું. તે કહે કે એ ન બને. અત્યારે હું રાજા, તમે મારી પ્રજા છે. આ થીયેટર પર હું રાજા છું. આખી મારવાડ મેવાડને રાજા છું. તમે ખંડીયા રાજા છે. નાટક પુરૂં થાય પછી વાત. ન નમે, કારણ વેષ લાજે. નાટકીયા બહુરૂપી વેષ સાચવવા ખાતર આટલી સ્થિતિ કરે, તે તમે બરોબર સામાયકની સ્થિતિએ પહોંચેલા, બેઘડીને નમુને તેને કેમ લજવે છે? બહરૂપીને ટાઈમ પુરતે ઉદેશ ન ખસે તે આપણે અંત:કરણથી લઈએ. પારવા માગીએ તે “સમણે ઈવ સાવઓ કહીએ તે આવી સ્થિતિમાં ત્યાગ પર કેમ ધારણ નથી રાખતા ? પિસહમાં છીંકણું લેવી હોય તે રજા માંગે છે. પેસે પાર હોય તે ઉપાધિ ભળે છે કહે છે. પાછળ અધિકરણ ન રહે તેટલી બારીકીમાં જાવ. એ લોકોના હાથે ને કંઠમાં હજારે લાખે ના ઘરેણાં, જે હજારો લાખનાં ઘરેણાં શરીર પર ધરાવે, તે રૂના પુંભડાને ખપ છે પાણીને ખપ છે તે શી રીતે બોલી શકે? તમારી વર્તણુંક તમને કેવી ગેરવર્તણુંક લાગે છે. તે ખરી ખૂબી એ છે કે આ બાજુ આપણી પાસે લાખને માલ છે. એક બાજુ લેટી પાણીની સળીની ય ચના કરીએ તે યાચના અને માલદારી કેવી? વિચારો સામાયક જેટલી પૌષધ જેવી અવસ્થામાં ત્યાગીની અવસ્થા કેમ નથી રહેતી? સાવધ કરે નહિં કરાવે નહિં, ને સાધુ પશુને દાન કરો. મણિસનું મેલી દીધેલા ભગવાન વખતે પ્રશ્ન ચાલે છે. એક વખતે સામાયકને અંગે હાર કોરાણે મૂક હોય, કોઈ ઉપાડી ગયે તે કેને ખેળે છે. તે અનુદવા તરીકે સરાવ્યા ન હતા. આથી સામાયકમાં હારને છેડીને બેસવું પડતું હતું, આ ત્યાગીદશા બે ઘડીની જરૂર હોવી જોઈએ, આથી સામાયક પ્રતિક્રમણ પૌષધ એ ત્રણે ત્યાગની દશા તેમાં શાસનની શોભા હોય તે પણ સાધુએ કસબી કપડાં પહેરવા જોઈએ નહીં. સાવદ્ય ત્યાગ સાચવીને તેમને વર્તવાનું છે. આમાં ત્યાગ મય વર્તવાનું.