________________
પ્રવચન ૧૬૭ મું
૭૬
ન કરીએ તે ગુણઠાણાની પરિણતિ સમ્યકત્વ વગર આવતી નથી. આણુવ્રત મહાદતાની ક્રિયા સમ્યકત્વ વર પણ આવે છે, ધર્મ બિન્દુમાં પણ કહેવું છે કે ા મgrઘારિયાં પ્રદૂi , સમ્યકવ છતાં આ વ્રતાદિકનું ગ્રહણ ન્યાય છે. તે ગુણઠાણાની પરિણતિની અપેક્ષાએ. આથી સર્વવિરતિના અભિલાષી ન હોય છતાં દેશ વિરતિ કરતાં કેઈરેકતું નથી, પણ ગુણઠાણાની પરિણતિએ સમ્યકત્વ દેશ વિરતિ અને સર્વવિરતિ અને મેક્ષનું ઉત્તરોત્તર સાધ્ય છે. ઉત્તરોત્તર સાધ્ય ન રહે તે આગળ કે પાછળના ગુણે ન કહેવાય અંતિમ રકતામાં યતિધર્મમાં અનુરક્ત એવા ગૃહને દેશવિરતિ હોય. સાધુ ધર્મ લેવાને તલપાપડ હોય તેવાને દેશવિરતિ જાણવી. તે ગુણઠાણાની પરિણતિએ, તેમ જ ધર્મને ધર્મ માનનારા હોય તે સંવર નિજેરાને ધર્મ માને, અથવ બંધને ધર્મ ન માને તે આપ આપ સમ્યકત્વ આવી ગયું. અહીં જે તમે આશ્રવ-બંધને હેય માને, સંવર-નિર્જરાને આદરવા લાયક માને, પછી સર્વવિરતિ નહિ નહિં એ શું ? તેથી ગુઠાણુની પરિણતિની અપેક્ષાએ સર્વવિરતિ દેશવિરતિને ઉદ્દેશ જોઈશે. તેમ દેવપૂજા નાત્ર દાન તપ વાળાને બધાને સામાયિકને ઉદ્દેશ જોઈશે. એને અંગે વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન
વચન ૧૬૭ મું
શ્રાવણ વદી ૧૦ ને મંગળવાર શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યને અંગે સામાયિકાદિ સ્નાત્રાદિક જે નવકાર્યો શ્રાવક ધર્મની આરાધનાવાળાએ નિયમિત કરવા જોઈએ તેમાં પ્રથમ સામાયિકને સ્થાન કેમ આપ્યું? ક્રિયાની અપેક્ષાએ પ્રથમ સનાત્ર પછી વિલેપન પૂજા વિગેરે બનવાવાળા છે. સામાયિકનું કાર્ય છેલ્લું બને તેવું છે, સામાયિક એ કઈ દશા છે? બે ઘડી સાધુ પણાની જ દશા. સામાયીકમાં હોય છે તે વખત સાધુપણાની જ દશા, બે ઘડીનું સાધુપણું તેની કીંમત હોય તે જ સાધુપણું કીંમતી ગણાય, સાધુપણાની કિંમત ન હોય તે, બે ઘડી સાધુપણાની કિંમત શી? સામાયકનું ઉત્તમપણું કયા રૂપે જ છો ? મrg૪મિ ૩ 80 મળે જ નવો વ ના સામાયિક કર્યો છતે શ્રાવક પણ સાધુની