________________
પ્રવચન ૧૬૩ મું
અડીં ન્યાય ગ્ય કહે છે. અર્થાત્ આગુવ્રતાદિક ન ગ્રહણ કરવા, આણુ વ્રત ગ્રહણ કરનારને રેક એ વિધાન નથી. કારણ, અણુવ્રતાદિક સમ્યકત્વ ન હોય તેમ હરિભદ્ર સૂરિજી પિતે માનતા નથી. સમ્યકત્વ વગર આગૃવતાદિક હોય છે. એમ શાથી માને છે? ખુદ વંદિતામાં ઉપાશક દશાંગમાં જે અણુવ્રતના અતિચાર જણાવ્યા છે, તે કહી આપે છે કે સમ્યકત્વ ન હોય તે પણ અણુવ્રતાદિકનું ગ્રહણ હોય છે. ચોથા વતના અતિચારમાં પરવિવાહકરણ અતિચાર છે, તેમાં અણજાણુ મનુષ્યને જ્યાં સ્ત્રી કન્યાદાનમાં ફળ મળે છે તેનું ખરૂં વડું સ્વરૂપ ન જાણનાર જે બીજાને વિવાહ કરે તે અતિચાર. અહીં શંકા કરી કે શ્રદ્ધાવાલો વ્રત ત્યે કે શ્રદ્ધા વગરને વ્રત ત્યે? જે શ્રદ્ધા વાળ હોય તે કન્યાફળની ઈચ્છા ધર્મની શ્રદ્ધાવાળાને ન હોય, તે અતિચાર કેવી રીતે ? મૂરું નreત તો રાણા એટલે કન્યાદાનમાં ફળ હોય છે તેમ માનનારો જેની ન હોય. એ અનર્થની ખાણ માનનારે હોય તો કન્યાદાનની ફળની ઈચ્છાએ બીજાના લગન કરાવી આપવાના હોય કયાંથી ? ન હોય તે અતિચાર કયાંથી? કહે છે કે જે શ્રદ્ધાવાળા હોય તે અ શ્રવને ડૂબાડનાર માને છે. બીજાના આશ્ર તેમાં ફળ માનવાનું સ્વપ્ન પણ ન હોય, પણ શ્રદ્ધા વગરના હોય અને વ્રત ગ્રહણ કરે તો તેવાને કન્યાદાનના ફળની ઈચ્છાએ જે લગ્ન કરાવવાનું ફળ મળે તેને મૈથુન કરાવ્યાને અતિચાર ગણો. આથી ભદ્રકાને તેવી શ્રદ્ધાવાળાને પણ આ વ્રત દેવાનું હોવું જોઈએ. નહિંતર પર વિવાહ નામને અતિચાર એ અપેક્ષાએ હેત નહિં. આપણે અભવ્ય મિથ્યા દ્રષ્ટિને સાપણું માનીએ છીએ, ને તેમને નવ રૈવેયક સુધી જવાનું માની એ છીએ, જો મિથ્યાષ્ટિને અનુવ્રત મહાવ્રત ન હોય તે નવ રૈવેયક સુધી જવાનું કહેવાય નહિ. આથી તેમને મિથ્યાદષ્ટિને વ્રત ન હોય તેમ નહિ, અગર વ્રત હેય તે છોડાવી દેવા તેમ નહીં. શાંતિસાગરની અવળી પ્રરૂપણું.
આ પણને આપણા આત્માના સમ્યકત્વને નિશ્ચય નથી અને બીજાને કહીએ કે હું સમીતી છું. માટે ધર્મને અંગે મૃષાવાદ બોલી ઠગીને દુર્ગતિ જાય છે, એટલું જ નહિ પણ હું વ્રતધારી લોકોને જણાવું તેથી બીજા તમારામાં સમકિત જરૂર ગણી લે તે ધર્મને નામે તમે ધતીંગ ઉભું કર્યું, કહેનાર કહે છે કે શાંતિસાગરીઓ મત કહે છે.