________________
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી કરવાનું છે. છોડવાનું કેવી રીતે? પિતાની મેળે સંલેખનાદિકથી તૈયાર થયેલ હોય તેવી રીતે ત્યાં હિંસકપણાને છાંટે નથી. કુડ કપટ પ્રપંચના રૂપે મેટા જીવને મારે છે તે રૂપમાં કહે છે. તે જેલમાં છેને કેટલા ગયા છે? હીંસા જઠ ચોરીના ગુન્હામાં જેને કેટલા ગયા છે? તે તપાસે. પિતાને આખા રાજ્યો લુંટી લેવા છે તેને વાંધો નથી. બેર આપી કડલી કાઢી લેવાય છે તે તે ચેકનું પ્રપંચ છે. વેપારી વર્ગને છુંદવા વગોવવા માટે આ શબ્દ છે. એ માટે વેપારી વર્ગ અન્યાય અવિશ્વાસ કરે તેને અહીં સવાલ નથી, સ્થાન નથી. સોળ પંચા પંચાશી, બે મુકયા છુટના, લા પટેલ સમાં બે રૂપીઆ ઓછા. એ વાને અહીં સવાલ નથી. આ તે વેપારીને બેટા તરીકે તરે છે તેની વાત કરું છું, હવે મૂળ વાત પર આવે. કહો કે દાનત જુદી વસ્તુ છે. ભાવદયા એ એવી ચીજ છે કે-એક ક્ષણ પણ પિષણ રૂપમાં થઈ હોય તે ચૌદ રાજલકની દ્રવ્યદયા કરતાં વધતી ચીજ છે. આવી રીતે આસ્તિકતા થઈ હોય તે અનુકંપા થાય અને અનુકમે શમ થાય, આ અનુક્રમ છતાં મુખ્યતા શમની છે. તેમ સામાયિકાદિર માં મુખ્યતા સામાયિકની હોવાથી પ્રથમ કહ્યું છે. હવે તે ભાવદયા રૂપ સામાયિક કેવી રીતે છે તે અધિકાર અગે વર્તમામ.
પ્રવચન ૧૬૩ મું
શ્રાવણવદ ૬, શુકરવાર, ગુણોત્પત્તિ કમ કર્યો?
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યે જણાવતાં પ્રથમ સામાયિક કેમ કહ્યું? પણ આ ઉત્પત્તિકમ છે કે યથાપ્રાધાન્યક્રમ છે? અનુક્રમે જેમ ઉત્પન્ન થાય તે ઉત્પત્તિ કમ સમ્યકત્વની ઉત્પત્તિ ને પછી વ્રતની ઉત્પત્તિ. સમ્યકત્વ તથા વ્રતને ઉત્પત્તિકમ બતાવ્યું અને તે જ અપેક્ષાએ હરિભદ્ર સૂરિજીએ જણાવ્યું કે, સતિ મgaar વ્રતાનાં ઘઉં જાત, ધર્મ બિન્દુમાં આ પ્રમાણે જણાવ્યું કે સમ્યકત્વ હોય તે જ અણુવ્રતાદિકનું ગ્રહણગ્ય છે. જ્યારે એક જ વિચાર કરીએ કે સમ્યકત્વ હોય પછી જ અણુવ્રતાદિક ગ્રહણ કરવા જોઈએ.