________________
૧૪
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી કહેવાય છે. હવે આજે બેલીએ છીએ તે એક બાજુ પર લખી લે. સવારથી નિકળે ઘેર ઘેર ફરે ને સાંજે ઘેર ખાલી આવે તેને ભટકતે કહીએ છીએ. પછી આનો જવાબ . આ આત્મા ક્યાં કયાં ફર્યો? કહ્યું છે કે સરકf crifજ ઉત્તરશાનિ જે જે સ્થાનકે ગયે તે તે તમામ અશાશ્વતે સ્થાનક છે. સ્થિર સ્થાનકે ગયે નથી. વધારેમાં વધારે સાતમી નારકી એ કે અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય તે આપણી અપેક્ષાએ મેટે મેરૂ, પણ જ્યાં જીવની સ્થિતિની અપેક્ષાએ તપાસીએ તે જીવની કાય સ્થિતિ અનંતા પુગલ પરાવતીની અપેક્ષાએ વિચારીએ તે ૩૩ સાગરોપમ કેટલા હિસાબમાં ? એક ઉત્સર્પિણની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમ હિસાબમાં નથી. મહાવીર ના સ્થૂલભવ મણમાં મુઠ્ઠી નથી. કારણ મરીચિના ભવથી ને વિચારીએ નયસારને તથા દેવલોકને ભવ બાકી રહેવા દ્યો. મરીચિના ભવથી કડાકડિ સાગરોપમ સુધી રઝળ્યા, તે મોટા ભવ સત્તાવીસ, તેમાં ચૌદ મનુષ્યના અને બાર નરક દેવ લેકના ભવ ગણીએ તે ગ્રેવેયકમાં કે પાંચ અનુત્તર વિમાનમાં તે ગયા જ નથી. વીશ સાગરોપમની રાશ રાખો. કેટલીક વખત ત્રીજ, ચેથી નારકીએ ગયા છે તે ૧૨૦૨૦-૨૪૦ સાગરોપમ. મનુષ્યના બાર ભવમાં અસંખ્યાતાનો વખત આવ્યો નથી એટલે તેર ભવ ભેગા કરે તે પણ એક પ ક્ષમ ન થાય, તે કેડાકેડિ સાગરોપમ તેમાં ૨૪૦ કેટલી ગણતરીમાં? કોડને કોડ ગુણ કરે જેઓ ક્રેડને સંજ્ઞાંતર માનતા હોય તેમણે વિચાર કરવાનું છે. કારણ રીખદેવજી અને અજીતનાથજી વરચે ૨૦ લાખ કોડ સાગરોપમનું આંતરૂ છે. કહો ત્યાં કોડી ને કેડી માને તે કામ લાગે તેમ નથી. કોડને ક્રોડ ગુણ કરીએ એટલા સાગરેપમાં સત્તાવીસ ભવમાં બસે ચાલીસ સાગરેપમ, બાકીના નવાણું લાખ, નવાણું હજાર વિગેરે સાગરેપમ પંચેન્દ્રિય સિવાયમાં રખડયા. હવે આવી રીતે એક ચેાથે આરે. પણે આ ત્રીજા આરાનો છેડે. એક આશે તે પણ છેડે એમાં આટલા બધા ભો. સ્થૂલભવ ર૭, બાકીના ભને પાર નહિ. અસંખ્યાતા ભવ માન્યા સિવાય છૂટકારો નથી. એક કેડીકેડ સાગરોપમની આ સ્થિતિ તે કાળચકની અને અનંતી ઉત્સર્પણ અવસર્પણીવાળા કાળચકની અને એવા અનંત કાળચક્ર ફર્યા તે અપેક્ષાએ આ કાળ કેટલે માત્ર? તેમાં શું મેળવ્યું? આત્માને પૂછે. આટલે ભટક, આટલા કાળ