________________
૧૦
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
સાચે ત્યાગી નથી, ઈરછા જાય તે ત્યાગી છે. પાછળથી ઈછામાં રહેવાવાળે ત્યાગી નથી. ઈચ્છા છેડે તે ત્યાગી છે.
મૂળવાતમાં આ તીર્થકર મહારાજાઓએ પિતાની ભક્તિ ત્રાદ્ધિ દ્વારા ગણાવી નથી, પણ પિતાની ભક્તિ કરે તેને શાસ્ત્રમાં ફળ અનંતુ ગયું છે. સોનાનું હજાર થંભવાળું મંદિર બનાવે તેની ભકિતથી એક જણ બ્રહ્મચર્ય પાળે તેનું ફળ વધારે અને તેનાથી પણ સાધુ પણ અનંતગણું વધતું ગયું છે. આથી બાહ્ય આડંબર દ્વારાએ ધર્મ કહ્યો નથી. તીર્થકર મહારાજને માનવામાં જડ હોય તે ધર્મ. આથી તીર્થકરની આરાધના ધર્મ દ્વારા છે. આથી દેવને ધર્મ દ્વારા માનીએ છીએ તે ફાયદો કરનાર ધર્મ તે સંવર અને નિર્જરામાં રહ્યો છે. તેથી ચાતુર્માસિક કૃત્યમાં સંવરનું સાધન ને નિર્જરાનું પહેલું દ્વાર સામાયિક છે. તેની વિશેષ હકીક્ત અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૫૮ મું શ્રી રત્નાસાગરજી જૈન સ્કુલને મેળાવડે શ્રાવણવદ ૧, રવિવાર, બળેવ.
જ્ઞા ન દા ન જ્ઞાનં ધનમિત્તેપે વાચનારેશનાવિના
રાધા જ જ્ઞાન પ્રીતિ / ૨ / શાસ્ત્રાકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી ધર્મોપદેશ કરતાં થકાં જણાવી ગયા કે– દુર્ગતિથી બચવનાર અને સદ્ગતિ આપનાર માત્ર એક ધર્મ જ છે. જિનેશ્વરની સેવા ગુરુની ભક્તિ એ પણ આત્માનું કલ્યાણ કરતી હોય તે તે ધર્મ દ્વારાએ, તેથી જિનેશ્વરની સેવા કરનાર છતાં ધર્મમાં ન લાગેલ હોય તો તે સેવાને દ્રવ્ય સેવા ગણવામાં આવે છે. તેમ ગુરુની સેવા કરવા છતાં ધર્મમાં લક્ષ્ય ન રાખે તે દ્રવ્ય સેવા કહેવાય છે. જિનેશ્વર અગર ગુરુ