________________
શ્રીઆગામે દ્ધારક-પ્રવચન-શ્રેણું
વખત આવે ત્યારે વધારે ચમકીએ તો ધર્મ, નહીંતર પીત્તલ, વિકટ પ્રસંગોમાં ધર્મની પરીક્ષા છે. દુનીયામાં ખરા સનેહીની કસોટી કંઈ વખત ? આપત્તિમાં પણ ઉભું રહે તે જ ખરો, આપત્તિ વખત ભાગે તે કે? તેમ અહીં આપત્તિ વખત ધર્મ છૂટી જાય છે તે ધર્મ નથી પણ આડંબર છે. તેમ અહીં લીંડીને ઢગલે સળગાવે છે તેમાં બળી મરનાર સમતા રાખે છે. એને આત્મા કે ધરમને ફરશ્ય હશે તે સમજી . જુઠા કલંકે સાચી હકીક્ત છતાં સાંભળવામાં આવી નથી. એક દમ સજા તે સાથે પ્રાણાંતની, આવી દશા છતાં જે મહાપુરૂષ સમતા રાખી શકો.
વગર ઈછાએ પરાણે ભેગ છેડનારને ત્યાગી ન કહેવાય
હવે સુબંધુએ દેખ્યું કે શું કરવું? ચાણક્યને મહેલ કાબુમાં લેવા દે. રાજાને વિનંતિ કરી કે હે ચાણક્યના મહેલમાં રહું? ધનની ઈરછાએ એરડો પેટી ડાભડો તોડયે. હીરા જડેલો ડાભડ નિકલ્યો. ખેલતા સાથે આગળ પાછળ જોયા વગર સુંઘી લીધે. સુંધ્યા પછી ઢાંકણું પર દ્રષ્ટિ ગઈ. લખેલું કેપ્યું. જે આ સુંઘીને સાધુપણાથી લગીર પણ વિરૂદ્ધ વર્તન કરશે તે તત્કાળ મરી જશે, દેખ્યું. હવે શું થાય? ઝેરને કીડા પણ મરવા માંગતા નથી. જેના કીડાને પણ પિતાની જિન્દગી વહાલી છે. હવે સુબંધુને થયું છે કે બીજાને પણ સુંઘાડું તેમ એ ગંઘને બે ચાર ને સુંઘાડી ને વિરૂદ્ધ વર્તન કરાવ્યું, તે ચારે મર્યા, આખા રાજ્યમાં જેની બુદ્ધિને ભરોસે હતે. અહીં ટપટપ મરતા દેખે, આથી વિરૂદ્ધ જે કરશે તે મરી જવાના. આ વચનને સાચું માનવામાં બદામ જેટલી પણ કચાશ રહે ખરી? સુબુદ્ધિને ત્યાગી સાધુ પણે રહેવું પડયું. લીલોતરીને સંઘટ્ટો ન કર્યો, સ્ત્રી આદિને ત્યાગ કર્યો, તે ઈચ્છાઓ અહીં સુધી ભેગવવાની હોય, પણ ભાઈસાહેબને જીવવાની ઈચ્છાએ ભેગનો ત્યાગ કરવો પડે તેથી ત્યાગી કહેવાય નહિં. આ ગાથા પહેલી જણાવી છે. વસ્ત્રાદિકની ઈચ્છા પ્રવર્તેલી હોય અને સંજોગવશ જે ન ભેગવી શકે ને ત્યાગ કરે તેટલા માત્રથી ત્યાગી ન કહેવાય. પણ કાંત અને પ્રીય એવા ભેગને પામીને પુંઠ કરે એટલે ત્યાગબુદ્ધિથી છેડે તેજ ત્યાગી કહેવાય.