________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ત્યાગ કરે તેજ ત્યાગી કહેવાય, આ વાતને શાંતિથી સમજવાની જરૂર છે. આ વાત શર્યાભવ સૂરિએ ચેખા શબ્દમાં કરી છે. અહીં આ વાક્ય કહેવું કેમ પડયું? સીધું કહેવું હતું કે જે ત્યાગ કરે તે ત્યાગી. ચાનું સ્થાન જ હતtfસ શાળા આટલો શબ્દાર્થ હતે. તે કરવાનું હતું. તે જગ પર આવા ભેગે મળ્યા હોય તે સ્વાધીન હોય તેને છેડે તેને જ ત્યાગી કહે, આ કહેવાની જરૂર શી? આ પહેલાંની ગાથા ધ્યાનમાં લ્યો.
वस्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छदा जे न भुजंति न से चाइति वुच्चइ ।। १ ॥
ચાહે અનેક જાતનાં વસ્ત્ર ગંધ, ઘરેણું ચાહે સ્ત્રીએ શગ્યાઓ આ બધી ચીજે મનમાં એક સંવાડું પણ ખડું ન કરે. ત્યાગી થવાને વિચાર નથી. વિચાર નખશીખાંત છે તે લેવાને છેછંદ એટલે ઈચ્છા. ત્યાગની ઈચ્છા નથી. એટલું જ નહિ પણ ભેગની જ ઈચ્છા છે. છતાં જે ખાઈ શકતા નથી. તમને ખાવાનું મન હોય વૈદે રાજાએ ઘરવાળાએ મનાઈ કરી, અથવા જોગ ન બેઠે તે વખતે ઈચ્છા ને ન રેકે ને એમને એમ ઈચ્છા રહે ત્યાગની ઈચ્છા ન છતાં જે બંધ રહ્યું તેવાને એમ કહી શકાય નહિ. એ માટે શાકારે દૃષ્ટાંત આપ્યું છે.
ચાણકય અને સુબંધુ પ્રધાન
સુબંધુ પ્રધાન છે. નંદરાજા વખતે ચાણકય એ પ્રધાન છે, ચંદ્રગુપ્ત રાજાને ચાણકય પ્રધાન એ આગેવાન કે રાજા જે જ, તે ચાયુજ્યને અંગે નંદ રાજાના મનુષ્ય હંમેશા છિદ્ર ખેળે છે. છિદ્ર ખેળતાં સુબંધુ નામે નંદને મનુષ્ય કહે છે કે, સાહેબ! જે કે હમારે બલવાને કંઈપણ અધિકાર નથી, છતાં રાજ્યનું લુણ પેટમાં છે માટે હિતની વાત કહેવી જોઈએ. દગલબાજે કઈ રીતે ભૂમિકા રચે છે તે જોવાનું છે. કહે છે કે ભલે અમે કશા અધિકાર ઉપર નથી. પેલાના પૈસાનું લુણ અમારા પેટમાં છે માટે નિમકહલાલ થવું જોઈએ ને હિતની વાત કહેવી જોઈએ. આપ કાનકાચા ન કરે તે હું કહું. આ