________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૮૭
સંઘ ખેલી માનતા હૈાવા જોઇએ. તે પુરાવાને અંગે સાતસે। આસે વર્ષ કહું છું. હવે મૂળ વાતમાં આવે. એ દ્રવ્યને બચાવ કરવા જતાં શાસ્ત્રકારોએ કહ્યું કે ખેલી પછી પહેલી મુદ્દત ફલાણા દિવસમાં ભરી જવા, ન ભરે તે પછી વ્યાજ, આપણે મેલીએ હજાર રૂપીઆ જે તેને છ મહિના ખાર મહિના થાય તે પણ કશું નહિ'. ક્ષેત્રબુદ્ધિ આવવી જોઇએ તે આવી નથી. ખેડૂતને માટીમાં બુદ્ધિ આવી છે આપણુને સંસારસમુદ્રથી તારનાર ક્ષેત્ર તેમાં ક્ષેત્રબુદ્ધિ આવી નથી. આવું ધન ક્ષેત્રમાં વાવવું છે તે મનુષ્ય વાવી શકતા નથી, તે મનુષ્ય ચારિત્રને કેવી રીતે આચરશે ? બહારની અડચણુ સહન થતી નથી, તેને અંદરની અડચણુ શી રીતે સહન થશે ! આથી તપ-શીલ પ્રથમ ન કહેતાં દાન પહેલાં કહ્યો. તપ શીલમાં કાયાને કષ્ટ દેવું પડશે. એ પહેલાં દાન ધર્મમાં આવે, ગૃહસ્થના મુખ્યધર્મ દાન. શીલમાં તપમાં ભાવનામાં ૧૮ હજાર શીલાંગ થમાં ગૃડસ્થ કેટલું ધારી શકે ? સવાવસા દયાને અંગે તપસ્યાને અંગે ૨૪ કલાક આત્તરૌદ્રધ્યાનમાં જતા હોય ત્યાં કર્મ તેડવાનાં સાધના કેટલાં મેળવાય ? ભાવમાં કાઉસ્સગ્ગમાં પણ બહારથી એ ચાલે ને અંદરથી બેઠા જ છે. માટે શીલ તપ ભાવ અંશે કરી તેમ છે ખરું? ગૃહસ્થ દાનધર્મ કરી શકે તેમ છે. મુખ્યતાએ બની શકે તે ધર્મ તરીકે દાનધમ કરી શકે છે.
यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् ।
થવરાજધાત્રિ, ટુથ્થર ન સમાત્ ॥ ૨૨૦ ૫ ઘેદ સા‚ રૂ. ૬૦
તે તે દાન પણ જે નથી કરી શકતા તે કાયાને વાસરાવવાનું કેવી રીતે કરી શકે? દુઘ્ધર ચારિત્ર કેવી રીતે કરી શકવાના ? જે મમત્વના સંસ્કાર પડેલે છે તેના પાપને લીધે આ દશા છે. સાધુપણું મેાક્ષના ધ્યેય માટે છે ને કાયા ગાડાનું પૈડું છે. ખરેખર ન ચાલે તે દીવેલ અંદર મૂકવું પડે. કપડાં પુસ્તક કામળી મહારના પદાર્થ ઉપર મમતા મમત્વભાવ જે છૂટવા જોઇ એ તે છૂટયેા નથી, તે દ્રુશ્ચર ચર્ચાત્ર નિર્મૂળ કેમ બનવાનું ? લક્ષ્મી ઉપરથી મમતા નહીં ઉતારે તે બીજા સાધનથી મમતા શી રીતે ઉતારશે ? તે શરીર ઉપરથી મમત્વ શી રીતે ઉતારશે ? ત્યાગ વખતે ધન અને ધન વખતે ત્યાગની વાત કરા છે. અહીં તા ખન્ને ત્યાગ કરવા જોઈ એ. સામાયિક કરે તે વખત સામાયિકમાં સાધુપણાની લઈને બેસે છે. સામાયિક
સાધુપણાની દશા છે. બન્નેની માદા ધન