________________
૧૮૬
પ્રવચન ૧૫૩ મું બતાવેલે દેષ શાસ્ત્રથી સિદ્ધ છે. શાસ્ત્રકારે જે રીતિ બતાવી છે તેમાં ભક્ષણ કે ઉપેક્ષાને દેષ કાઢ નકામે છે. માળી ગઠીને દેવાનું બંધ કરવા માટે કહેતા નથી, પણ દેવદ્રવ્ય અમારા ઉપયોગમાં કેમ ન આવી શકે ? ઠીને નિવારણ કરવા માટે આ સવાલ નથી. પિતાને ભક્ષણ કરવા માટે આ સવાલ છે, બેઠીએ પખાલ કરી જંગલુણ કરી તૈયાર કર્યા હોય ત્યાં ભગવાનને એક ટીલડી કરવા પણ તમે તૈયાર નથી. જે બેઠીને દેવાય છે એમાં બાધ કાઢતા હે તે આપણે હાથે કરે. પાલીતાણામાં તે શ્રાવક નોકરી માટે જુદી વ્યવસ્થા કરી છે. આત્માના કલ્યાણ માટે ચઢતાં આલંબન મેળવવાની જરૂર છે પરજ્ઞાતિને છતાં કારણ આવે તે એક દિવસ દેરાસર સંભાળતું નથી. ચિત્યમાં ઉત્તમ વસ્તુ તરીકે મેલાય તે ક્ષેત્ર બુદ્ધિ થઈ એમ માનીએ, પણ ઉત્તમ દ્રવ્ય મુકવાની બુદ્ધિ થઈ નથી. ત્યાં સુધી ક્ષેત્રબુદ્ધિ પણ થઈ નથી. ખેડૂતની જાત કરતાં પણ હલકા થયા. ઘરે વ્યાજ સુદ્ધાં ઉપર દષ્ટિ જાય, ત્યાંના વ્યાજની દરકાર નહિં. બેલીને રિવાજ રાખવાનું કારણ એટલું જ કે જે બેલીમાં પ્રથમ નંબરે આવે તે પૂજા વિગેરે કરે. એથી જેના ગુંજામાં હોય તે બેલે તે પહેલે નંબર, પછી બીજો નંબર કર્યો કે ગુંજામાં ન હોય તે વાયદે કરે. એના ઉપર જાય તે વ્યાજ સહિત આપવું જોઈએ. શ્રાવકે દેવદ્રવ્યને પૈસે વ્યાજે ન રખાય
શ્રાવકને ત્યાં દેવદ્રવ્યની રક્ષા છે તે પણ ધરમને નાશ છે. જીર્ણોદ્ધાર કરે હોય તે, આંગી વિગેરે કરવા હોય તે વખતે પહેલે ધ્રાસકે પડે, રૂપીઆ કાઢવા પડશે. એટલે જીર્ણોદ્ધાર કરવાલાયક હોય છતાં, આડાં અવળાં બહાનાં કાઢી વાત ઉડાડી દે. કામ ઉભું થશે તે રકમ પહેલાં કાઢવી પડશે. હવે તમે પરાણે લેવા જાવ તે, અમુકના લાવ પછી હું આપીશ. ન દેવું હોય તે કેઈનું બહાનું શ્રાદ્ધવિધિમાં જિનદ્રવ્યવૃદ્ધિ માટે બેલી બોલવાનો રિવાજ છે. ઉદાયન રાજાએ દશ હજાર ગામ જીવિતસ્વામિની પ્રતિમા માટે આપ્યા છે. કુમારપાળ વખતે સિદ્ધાચલ ઉપર જેણે ઉદ્ધાર કર્યો છે તે વાટે દિગંબર સામે બેલી કરી હતી, જે ઈન્દ્રમાળના ચઢાવામાં વધે તેઓનું તીર્થ ગણાય. તેમાં પ૬ ઘડી સેનું બેલી શ્વેતાંબરેએ પિતાનું તીર્થ કર્યું હતું. દિગંબરેએ બેલી માન્ય કયારે કરી હશે ? બનેએ બેલી ક્યારે કબૂલ કરી હશે ? બધે