________________
૧૬૮
પ્રવચન ૧૫૦મું
એકલું જીવન-મરણ રહ્યું નથી, પણ બીજાના નિમિત્તને પણ આધાર રહ્યો છે. મરણના દુઃખથી બચાવ્યે તે બધું મહેતલ તરીકે અત્યારે બચા તેથી હંમેશ માટે તે બચ્ચે નથી, દુઃખને નાશ થય નથી; મહેતલ છે. એણે જે છોકરાને બચાવ્યા તે સાધુપણું લેશે એ બુદ્ધિ નથી તે બચાવનારને સાધુપણાને લાભ ન મળે, તે બચાવનારો એમ જ્યારે વિચારે છે કે ૧૮ પાપસ્થાનક સેવશે, તે એમ ધારીને કે બચાવે છે? બિચારો મરણ ન પામે હેરાન ન થાય એ બુદ્ધિથી બચા છે. એ વાતને રહેવા દ્યો. મૂળ વાત એક જ. મહેતલ કરતાં માફી બળવાન છે
જીવેનાં જીવન-મરણ કર્મને લીધે થાય છે, પણ આપણે કારણ તરીકે જરૂર બનીએ છીએ; તેથી હિંસા અને દયા બે પદાર્થો કહ્યા છે. આથી અભયદાન દઈએ કે કેઈના ઉપર અનુકંપ કરીએ તે બધું દુઃખની મહેતલ છે. પણ દુઃખની માફી નથી. માફી એને કર્મ કરતા બંધ કરી દઈએ. બંધાએલ કર્મના નિર્જરાને રસ્તે જોડીએ ત્યાં માફીને રતે છે. સર્વ જીવેને ન હણવા ત્યાં સર્વ જીના દુઃખની મહેતલ છે. કર્મક્ષયને રસ્તે જોડાય, સ્વસ્વરૂપ મેળવે. આશ્રવથી બચી સંવરમાં જોડાય તે બધું માફી ગણાય. તે મહેતલ કરતાં માફી બળવાન છે. એ જૈનશાસનની જડ છે. અહીં ચાલુ તકરાર ઉડી જશે. ચાલુ તકરાર કઈ? દ્રવ્યદયાના ભેગે ભાવદયા કરણીય છે.
દીક્ષાની પાછળ કલેશ ન લેવો જોઈએ પણ સમ્યકત્વવાળાએ વિચારવાનું કે દીક્ષા ભાવદયા છે. કુટુંબ એ દ્રવ્યદયા છે. દ્રવ્યદયાના ભેગે ભાવદયા હોય. સમ્યકત્વવાળાને એમ ન ધરાય કે ભાવદયાના ભેગે પણ દ્રવ્યદયા કર્તવ્ય ગણાય. છ એ કાયની દ્રવ્યદયાને તમે દેરા ચણાવતાં રાજીનામું આપ્યું. મૂતિ ભરાવી, વ્યાખ્યાનમાં આવ્યા તે બધાએ દ્રવ્યદયાને ભેગ આપે. ભાવદયાના એક અંશ માટે અસંખ્યાતા જેની દ્રવ્યદયાને ભેગ તમે કબૂલ કર્યો. તમે બધા ક્યાં સાધુ થઈ જવાના છે તે લીલેરી લીલપુલ કચડી અહીં આવ્યા. એક બે ઘડી પણ અમે દુનિયાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈએ. એક વચન ભગવાનનું સંભળાય તે અહીં આરંભ છતાં આ કર્તવ્ય છે. પ્રતિલાભવાની વિનંતિ ન કરશે, દેરા ન