________________
૧૪૨
પ્રવચન ૧૪૮ મું
દ્વારાએ ન આવી ને ગુણઠાણાએ જ આવી શકે છે. ઇચ્છા થાય અને સામર્થ્ય આ ત્રણ પેગ છે. શાસ્તેથી ઉત્પાદક દશા આવતી નથી. નહીંતર શાસ્ત્ર કરનાર માણે ચાલ્યા જાતે. આથી સામર્થ્ય યુગ જુદી વસ્તુ છે. ઈચ્છાગવાળે શાસ્ત્રગમાં જઈ શકે, શાસગવાળે સામર્થ્યોગમાં જઈ શકે છે. તેમ વચન અનુષ્ઠાનમાં ન આવ્યો હોય તે અસંગઅનુ. કાનમાં આવી શકતે નથી. આ સિવાય બીજું નથી એ માનવું પણ અણસમજણવાળું છે. આથી વચનદ્વારાએ મોક્ષમાર્ગ સાધવાને છે. તીર્થકરેની માન્યતા હોય તે વચનક્ષમા અને ધર્મક્ષમાને અંગે વચન ક્ષમા અને ધર્મક્ષમા. જે તીર્થકરને માનીએ છીએ તે એક જ મુદ્દાઓ કે મોક્ષને માર્ગ બતાવનાર. કેઈપણ બતાવનાર હેય તે તે આ ત્રણ 'ભુવનના નાથ જ છે. તેમ ગુરૂને પણ એજ મુદ્દાથી માનીએ છીએ કે ચાર પુરૂષાર્થ, લકત્તરક્ષમા, વિગેરે બતાવનાર હોવાથી હવે દેવ તથા ગુરૂનું વિશેષ સ્વરૂપ અગ્રે બતાવાશે.
પ્રવચન ૧૪૮ મું અષાડ વદી ૧૪ શુક્રવાર
શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સંસારની અંદર આ જીવની દુર્ગતિ થતી હોય તેને રોકનાર તથા સદગતિ મેળવી આપનાર બીજે કઈ પદાર્થ નથી. બાહાથી (૧) કંચન, (૨) કામિની, (૩) કુટુંબ ને (૪) કાયા. આ ચાર સંસારના થાંભલા ગણાયા છે. જે ભુખરૂ માટીના છે જે શરદીની હવા લાગવા માત્રથી ધસી પડે છે. પિતાના જીવનને અંગે પાંચની પલેજણઆહારદિક પાંચ-કદી આગળ વધીએ તે છઠ્ઠી આબરૂ મેળવીએ. બાહ્ય સંયોગથી ચાર સાધન, અત્યંતર સંગથી પાંચ કે છ સાધન ગણીએ, પણ તે પંદરમાંથી એક પણ ચીજ ભવાંતરમાં આપણે સાથે આવવાવાળી નથી. તમામ વસ્તુને છેડે આ જિંદગીના છેડા સાથે છે. આ પંદર ચીજમાંથી એક પણ વત આપણને આધારભૂત થવાવાળી નથી. તે માટે વેઠેલું દુઃખ કે ખરચેલે પૈસે તેના સરવાળામાં શુન્ય સિવાય બીજું કંઈ નથી. તે દુર્ગતિ થતી હોય તે રોકનાર પંદરમાંથી એકે નથી. જે ચીજ આપણી ભવિષ્યની દુર્ગતિ રક ને સદગતિ આપે એવી ચીજ કઈ? તે આત્માને આત્માના સવરૂપમાં પ્રગટ કરનારી હોય જ ક્યાંથી? દુર્ગતિ ને સદ્ગતિ તે એક ભવ