________________
પ્રવચન ૧૪૪મું
રોહિણીયા ચેરની પેઠે કાકતાલીય ન્યાયથી શ્રવણ થયું છે તે પણ કેવળ પામે. વિદનું દષ્ટાંત સમજે. થોરીયા દૂધથી આંખ-રોગ કેમ ગયે?
વૈદ ઘેર બેઠેલે છે. દવાને ઘાણ બગાડે છે. તે વખતે એવી ગભરામણ છૂટે કે એક તે માલ જાય ને મુર્ખ ગણાય. વૈદ વેદની લાઈનમાં મૂર્ણ કરે તે ખમાય નહિં. એવામાં કઈ ભીલની અખ આવી છે. આખી રાત ખટકા માર્યા છે. એમાં પ્રકૃતિ બગડી એમાં નવાઈ નથી. પ્રકૃતિ મારવા ઉપર ખાનદાની રહે છે. પ્રકૃતિ ન મારે તેમાં ખાનદાની ન ગણાય. પડોશી મર્યાદા બહાર લે તે કજાત છે કે વાણીયા બ્રાહ્મણ લડે છે, એમ કહે છે. લેક જાતથી તમારી ભિન્નતા હોય તો આંખ કાન માથે હાથ પગ તમારા જેવા છે. ફેર માત્ર પ્રકૃતિ અને અવસરને મેળવી શકે છે. ઉંચી જ્ઞાતિવાળા આબરૂ વ્યવહાર ખાતર પ્રકૃતિ ઉપર કાબુ મેળવનાર હોય છે. ભીલ જાત તે મા રેટ મૂકતા વાર લગાડે તે મારી સાસુ કહી નાખે છે. કેને બેસું છું, શું બેલું છું તે વિચારવાની ખાનદાની ન હોય. લેક જાતમાં પણ ભીલની જાત છે. આંખનું દરદ આખી રાત ખટકે, એ ચીડાએલે એ કે અલ્યા વૈદ! સત્કાર કર એગ્ય વચનથી બેલાવ એ ભીલમાં હેય નહિં. વિનય નમ્રતાના શબ્દો એના કૂળમાં ન હોય તે આવે કયાંથી? આ બાજુ ભીલના બેવકુફીના શબ્દ ને આ બાજુ વૈદને અફસેસ છે. વૈદને કે ચડશે, કહ્યું કે જા થોરીયાનું દૂધ લગાડ. આંખ આવવા ઉપર થેરીયાનું દૂધ બતાવ્યું. હવે વૈદની જાત એ આવેશ ઉપરથી સમજી ન શકે કે આવેશથી બે છે કે બરાબર કહ્યું છે. તે વિચાર કર્યા વગર થેરીયાના દૂધના પાટા આંખે બાંધ્યા. પરિણામ એ આવ્યું કે બીજે દહાડે આંખ ચકખી થઈ. વૈદ જબરે ખરે, બીજે દહાડે કરીને ટેપ લઈને આ. વિદ! લે, તે શું કર્યું. થેરીનું દૂધ બાંધ્યું, આંખ ચકખી થઈ ગઈ. વૈદે જાતે જઈને તપાસ્યું. કેઈક વખત ઘીની બરણી લઈ કઈ જતા હશે, ત્યાં ઘીની બરણી દટાઈ ગઈ. તે જગએ થેર ઉ. થેરીયાનું મૂળ ઘીની બરણીમાં ગયું, તેથી ગરમીને સ્વભાવ હટી ગયેલો. આ જગએ થેરીયાના દૂધે આંખનો રેગ ગયે, આ બેલવું કે નહિં? આને અર્થ કયાં સમજવાને, થોરીયાને સ્વભાવ આંખ ફેડવાનો છે, પણ આથી કઈ પ્રસંગે ફાયદો થયે તે અમુક કારણસર થેરીયાનું દૂધ