________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ ચોથો
૧૧૫ પરિણતિ હોય કે ન હોય તે વિક૫ ભાવલિંગમાં ન હોય. સ્વ શબ્દથી દ્રવ્યલિંગની સાધુતા ગ્રહણ કરો તો તીર્થકરો ગણધરે ચૌદ પૂર્વ ધરે મોક્ષનું કારણ. સ્વ શબ્દ કહી આ સાધુપણું માને છે. અન્યલિગે ગૃહીલિંગે પણ સિદ્ધ કહ્યા ને ? જ્યાં શબ્દમાં ખુલે ભાવાર્થ દેખાડવામાં આવે છતાં સમજે નહિં તેને શું કહેવું?
પિતાએ પુત્રને હુકમ કર્યો કે મારી આગળ લેખ લખ. અહીં જેઓ રતન સ્ટિan gઃ વસ્તુ ન સમજ્યા “તેણે લેખ ન લખે, પણ જોડે લખ્યું છે કે પિતાની આજ્ઞા ઓળગી નથી, જેની લાઈન ધ્યાનમાં લીધી હોત તે નર એટલે નમ્રપણે વિનયવાળા પુત્રે લેખ લખ્યા, પિતાની આજ્ઞા પુત્ર આળગે નહિં, આગળ પાછળના પદ ખ્યાલ ન હેય ને મનમાં તે અર્થ કરી દે. ખ્યાલવાળાને અન્યલિંગ શબ્દ બસ છે. જનેતા વાંજણી ન કહેવાય, પણ મા વાંજણી કહેવાય.
આ મોક્ષનું લિંગ જ નથી. આ તે મેક્ષની વિરૂદ્ધનું લિંગ. જ્યાં સ્પષ્ટ શબ્દમાં મોક્ષની વિરૂદ્ધ લિંગ કહે છે. ત્યાં સાધુ જાય તે જ મેક્ષે જતા હશે? બીજા લિગે શું ક્ષે જતા નથી? તીર્થંકર પૂર્વધા વિગેરે કહી રહ્યા છે કે, ભૂલે ચૂકે આ મોક્ષનું લિંગ ન ગણશે. તે માટે અન્યલિંગ ગૃડીલિંગ શબ્દ વાપર્યો, મેક્ષ ન દેનારૂં ચિન્હ ચેકનું કહી દીધું. તીર્થકર કેવળીએ એકરાર કર્યો કે મોક્ષનું નહિં પણ મેક્ષથી વિરૂદ્ધ લિંગ, તે કેવળીના વચનમાં પરસ્પર વિરૂદ્ધતા, એક બાજુ અન્ય લિંગ ને ડીલિંગ કહેવું છે ને બીજી બાજુ તે લિંગે સિદ્ધ કહેવું છે. જે અન્યનું લિંગ છે તે તેમાં સિદ્ધિ ન હોવી જોઈએ અને સિદ્ધિ થતી હોય તે અન્ય કે ગૃહીલિંગ ન કહેવું જોઈએ. મા કહે તે વાંજણી નહિ, તેમ અહીં અન્યલિંગ કહી અન્યલિંગે સિદ્ધ કહેવા છે. વાંજણી હોય ને ખેળે લાવ્યે હોય તે મા કહે કે નહિં? જનેતા વાંઝણું ન કહેવાય, પણ મા વાંજણ કહેવામાં અડચણ નથી. જેમ ખેળે આવેલું હોવાથી વાંજણ પણું મટતું નથી. જનેતા મા જણનારી વાંજણ ન હોય, તેમ અહીં અન્ય લિંગને સ્વભાવ એ છે કે મોક્ષથી ઉલટી દિશાએ જવું. જેમ ખેાળે લાવેલા છેકરાથી વાંજણ મા, પણ મા બની ગઈ તેમ અહીં છે. અન્યલિંગ સંસાર વધારનાર પણ આકરિમક સંયેગે જૈનના પરિચય કે સંસ્કારથી સંબંધથી શ્રવાણુથી વગર ઈરછાએ