________________
પ્રવચન ૧૪૧ મું
પણ અમુક સાધુને નહિં. આમ કહેનારા ગશાળા સરખા સમજવા. એ ગુણવાળો એક હેય ને તેની અવજ્ઞા કરી તે બાકીનું માન્યું તે મીડું છે. એકલા ગુણ કે જાતિ દ્વારમાં જઈ વ્યક્તિની બેદરકારી કરે તે શાસન પ્રમાણે
ગ્ય નથી, તીર્થંકરપણું સરખું માની આસજોપકારી હેવાથી વધારે માનીએ પણ આશાતના કરાય કહિં. આશાતના એકની કરી તે બધાની આરાધનમાં પાણી ફેરવ્યું આથી દેવની ગુરુની આરાધના ધર્મ દ્વારાએ છે. દુનીયાના પૌગલિક સંબંધથી દેવગુરુને માનતા નથી. ત્રાદ્ધિ સમૃદ્ધિને અંગે દેવ ગુરુ ધર્મને માને તે મિથ્થાવ. જ્યાં જેટલા ગુણે હય, જે સંખ્યામાં ગુણે માનીએ છીએ તે સંખ્યામાં તેટલા ગુણે છે, તેને ન માન્યા તે શું થાય? ગુણે જો હોય ત્યાં વ્યક્તિની ગણતરી ન થાય તે ગુષ માનનારો ન થાય ? સેનું આપણું હે કે પારકું છે, સગાનું છે કે બીજાનું છે પણ સરખી કીંમત. ચાહે આપણી વ્યક્તિ છે કે પારકી છે તેને સંબંધ માત્ર ગુણ સાથે, તેજ પાણી સરખું હોય પણ પારકાને હીરો હોય તે કીંમત ઉતારી દે તે ઝવેરી નથી. આથી ધર્મને અગ્રપદે મેલવું પડયું. આથી તેના ભેદે જણાવતા કહ્યું કે દેવ કે ગુરુના આલંબને ધર્મ હેય.
સંવર વગરની તપસ્યા અંધારા ઉલેચવા સરખી છે. - બે ચીજ ધર્મ, સંવર અને નિર્જરા, સંવર નિર્જરા બને તે ધર્મ ગણ. જ્યાં સંવર નિર્જરા ન બને તે ધર્મ ન ગણવે. અહીં તીર્થકર નામ કમ આશ્રવ ને બંધ રૂપ છે તેને ધર્મ ન ગણવે. પહેલાં તે તીર્થંકર નામકર્મ સંવર નિર્જરાના પ્રભાવે બંધાય છે. તેથી ઉત્તમ મનાય તેમાં આશ્ચર્ય નથી. તેથી એજ ધર્મ હોય તે પ્રથમ સંવર કે નિજેરાને ધર્મ? પાણી ઉલેચવા પહેલાં દરવાજા બંધ થવા પહેલા જરૂરી. પાણીનું દ્વાર બંધ ન કરે તે પાણું ઉછતા પાર ન આવે, તેમ સંવર મૂલક નિર્જરા માની. તેથી સંવરથી તપ લાવી તપથી પછી નિર્જરા લઈ ગયા, પ્રથમ સંવરને સ્થાન. જ્યાં સુધી સંવર કરી શકો નહિં ત્યાં સુધીની નિર્જ અંધારા ઉલેચવા જેવી છે. તામલી તાપસની સાઠ હજાર વરસની તપસ્યાની કીંમતી ન ગણું કેમકે સંવર વગરની હતી. સંવર પહેલાં કર્તવ્ય તરીક. આથી માસીના કાર્યોમાં પ્રથમ સામાયકને સ્થાન આપ્યું. અહીં સામયક્ર તથા સંવરને શું સંબંધ તે અગ્રે વર્તમાન.