________________
હર
પ્રવચન ૧૪૧ મું
માંસ રૂધિરમાં રંગ બીજો કહ્યો તેથી માંસ રૂધિર નહિં તેમ નથી, અમારે તે ગુણીના સંગે રહેલે માંસને તે પણ નમસ્કરણીય છે, ગુણીના સંબંધમાં રહેલ અશુચિ શરીર પણ નમનીય છે, તારે એકલે હાથે લે છે, ભગવાનને આકાર લેવા છતાં તારે પત્યારે કહે છે, તે તારે ભગવાનને વિષ્ટાના ટેપલા તરીકે માનવા છે. ભરત ચક્રરત્નની બેદરકારી કેમ કરી?
મૂળ વાતમાં આવે. ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન પામ્યા તે એમના આત્મામાં તેમાંથી ભરત મહારાજને ભાગ મળે તેમ નથી. જવાથી કેવળ મેળવે તેમ નથી, ભક્તિવાળા પામી જાય, અહીં અષભદેવ પાસે ભરત મહારાજા જાય તેમાં કશું વળવાનું નથી. ભાવનાથી વહોરાવજે, રોટલે આપે તે દ્રવ્ય કે ભાવ? માટે દ્રવ્ય બંધ કર, ભાવથી મહારાજને આપ્યું. મહારાજે વાપર્યું તેમ કલ્પી લે. તમારા આહારાદિ માટે દ્રવ્ય ભાવ બને જોઈએ છે. માત્ર ભગવાનની ભક્તિમાં દ્રવ્ય જોઈતું નથી. ભાગવાન રાષભદેવજીને કેવળ થયું. ભરતે તે સાંભળ્યું તેને મહિમા કર છે, રાષભદેવ રૂપ વ્યકિત તે દ્વારા ગુણને મહિમા, તે કરવા માટે ચોક રત્ન, છ ખંડને નવ નિધાન આપનાર ચક્રરત્નની બેદરકારી કેમ કરી? ઈષ્ટ વસ્તુ લાગી હોય તે તેને દેખવાની તાલાવેલી જુદી લાગે, ચક્રરત્ન થયા પછી બાહુબળજીની વખત હાર ખાધી તે વખતે શંકા થઈ કે ચકી એ કે હું? એ શંકા થઈ તે અહીં ચક્ર ચાલ્યું જો એમ શંકા કાં ન થાય? દેવતાની આપેલી વસ્તુ છે. બેદરકારી કરી–તેથી કદાચ ચાલ્યું જાય, તેમ રાંકા કાં ન થાય ? અહીં કેવળજ્ઞાનને મહોત્સવ કરવા જાય ત્યાંથી ભાગ મળવાનું નથી. કેવળજ્ઞાન મેળવનારની મુદ્રા દેખવી તેની એટલી હિંમત કે ત્યાં ચક્રની કિંમત નથી. એ વખત ક્ષણવાર વિચાર આવ્યો કે કેવળને મહિમા કરું કે ચક્રરત્નને મહિમા કરૂં? અહીં શંકા થઈ. ગુણ દ્વારા એક વ્યક્તિની આરાધનાથી તમામ ગુણની આરાધનાનું ફળ
ઝવેરી ચિંતામણી દેખે અને એક બાજુ કાંકરે દેખે. આ લઉં કે આ લઉં? આમાં આટલો જ વિચાર કરે તે કઈ સ્થિતિમાં ગણ? ગણાતે ઝવેરી હોય ત્યાં આ બેલે કે વિચારે તે હું સમકિતી આત્માની સ્થિતિ સમ