________________
પ્રવચન ૧૪૦ મું. દેવગુરુનું આરાધન ધર્મતવ માટે ૭૯. દ્રવ્યપૂજા સમયે ધારણ કઈ રખાય? ૮૦. ભૂખ્યા તરસ્યા સાધુઓને અચિત્ત તલ અને જળની મનાઈ કેમ કરી? ૮૧ કયા સાટા તરીકે ગુરુને આહારાદિક વહેરાવે છે ? સાગાર-ગૃહસ્થને ધર્મ કો લે? ૮૨. માર્ગાનુસારી ગુણોની આવશ્યકતા શાથી? ૮૩. કેટલાંક બીજ વગરખેડેલીમાં પણ ઉગે. ૮૪. અહીં ચૂકીશ તે ફરી ૮૪ના ચક્કરમાં, એક સામાયિકનું ફળ ૮૫. સાતિચારમાં નિરતિચાર અનુષ્ઠાન આવે
છે. ૮૬.
પ્રવચન ૧૪ મું. ૮૭. જૈને વ્યક્તિદેવને માનતા નથી. ૮૮. અન્યોએ ભંડામાં ભગવાન માન્યા ૮૯ ગુણવાદ-વ્યક્તિવાદની વિચારણું ૯૦. જ્ઞાની દ્વારા જ્ઞાનની આરાધના ૯૧. ભરતે ચક્રરત્નની બેદરકારી કેમ કરી? ગુણ દ્વારા એક વ્યક્તિની આરાધનાથી તમામ ગુણની આરાધનાનું ફળ ૯૨. એક ગુણીની વિરાધનાથી સર્વ ગુણીની આશાતના. ૯૩, સંવર વગરની તપસ્યા અંધારા ઉલેચવા સરખી છે. ૯૪.
પ્રવચન ૧૪૨ મું, ધમને એથી જ ધર્માધિકારી છે. ૯૫ પહેલાંના શ્રાવકે દેવતાને પણ ચૂપ કરતા હતા, ૯. ભવિતવ્યતા ધર્મ દ્વારાજ ફળ આપનારી છે. હ૭. નિગોદ સાધારણ કેમ? ૯૮. ૧૪ પૂવ સરખા પણ પ્રમાદયેગે બીજા જ ભવમાં નિગોદમાં. પ્રાવકવર્ગનું નામ ધર્મશ્રવણના આધારે ૯૯. ભવિતવ્યતાની વ્યાખ્યા અને દૃષ્ટાન્ત, ભગવાન મહાવીર અને ચંડશિયાની અનુપમ સહનશીલતા. ૧૦૦. પુરુષકારની પ્રબળતા. ૦૧. એકલી ધમ.
બુદ્ધિ માત્રથી ધર્મ ન થાય. હું કમભાગી કે આજે સાધુ માંદા ન પડયા. ૧૩. તૂટવાના ભયથી પચ્ચકખાણ ન લેનાર. ૧૦૪.
પ્રવચન ૧૩ મું. ૧૦૫. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી. ૧૦૭. ધર્મ સ્થાનમાં ગુનાની સજા સામે જઈને મંગાય છે, તેમાં આનંદ માને છે. ૧૦૮ ધર્મસ્થાનકમાં નિસીહી કહી પ્રવેશ કરવાનો છે. ૧૧૦ માહણવર્ગની ઉત્પત્તિ અને તેમનું કાર્ય. ૧૧૧. પાપત્યાગને ઉપદે કોણ આપે? ૧૧૨.
પ્રવચન ૧૪૪ મું, ૧૧૩. આત્માની પરિણતિને બાહ્યસંગ નડતા નથી. ૧૧૩. સ્વલિંગ એટલે કયું લિંગ? ૧૧૪. જનેતા વાંઝણી ન કહેવાય, પણ મા વાંઝણી કહેવાય. ૧૧૫. થોરીયા દૂધથી આંખ-રગ કેમ ગયે ? ૧૧૬. અન્યલિંગ એટલે રખડાવનાર લિંગ. ૧૧૭. આવઈકરણ, કેવળજ્ઞાન પ્રમાણિત કયારથી ગણવું ? ૧૧૮.