________________
એટલે મુદતની મહેતલ ૩૭ દ્રવ્ય-ભાવ અનુકંપામાં બલવતરતા કોની ? ૩૮. મૂર્તિપૂજાના વિરોધીઓને પ્રશ્ન ૩૮.
પ્રવચન ૧૩પ મુ. ૪૦ મૂર્તિ ભરાવતાં કે દેર બંધાવતાં પહેલાં દ્રવ્યની શુદ્ધિ. ધર્મના દ્રોહી ન બનશે ૪૧. શ્રાવકવર્ગની સાધ્યદ્રષ્ટિ ૪૨. સમકિતી ભવિષ્યની આપત્તિ ન વધારે ૪૩. શ્રાવક ધર્માધમ કેમ? ૪૪. પિતાને સંધને દાસ માનનાર સંધમાં ગણાય, તીર્થકરે તીર્થને શા માટે નમસ્કાર કરે? ૫ બાર પર્ષદામાં આગળ કેણ પ્રવેશ કરે ! ૪૬.
પ્રવચન ૧૩૬ મું ૪૭. જો કે જિનમંદિર છે છતાં સાવધ કાર્ય ૪૮. શ્રાવકચિત હિંસા છતાં શુભ પરિણામથી લાભ છે. ૪૮. ટીલાને વિરોધ નથી, માત્ર કેસરના તિલકને વિરોધ છે. ૫૦. પ્રાતિહાર્યોની સતત હાજરી, પૂર્ણિમા અને બીજના ચંદ્ર જેવા એટલે શું? ૫૧. સર્વવિરતિના ધ્યેયપૂર્વક દેશવિરતિ હેય. ૫૨.
પ્રવચન ૧૩૭ મું વસ્તુ નાશ થવા છતાં તેનું જ્ઞાન રહેવાનું ૫૪. તતડીયા ગુવાર જેવા અશુભ સંસ્કારની પરંપરા કયાં અટકશે? નિગોદમાં અલ્પ બંધ અને અધિક નિર્જરા કયારે? ૫૫. ચાર જ્ઞાની સરખા પણ અનંત કાળ નિગોદમાં રખડે પ. આરંભ-પરિગ્રહના પોષણને સાધુ ઉપદેશ આપે? પ્રથમ વિચારનું પરિવર્તન ૫૮. સ્વ અને પરની સત્તા એટલે આત્મા અને ઇન્દ્રિયની સત્તા ૫૯. મહાભારાડી મંડિક ચેર ૬૦.
પ્રવચન ૧૩૮ મું, ૬૧. ઝેર અને પાપ દૂર કરવા માટે કોઈ અકાળ નથી, પ્રત્યાખ્યાનની જરૂર કેમ ? ૬૨. પાપ જાણવું, તેની પ્રતિજ્ઞા કરી પાલન કરવું તે વ્રત કહેવાય ૬૩. ધર્મમાં કાળ ગમે તેટલું જીવતર, ઈશ્વર નહિ પણ કર્મસ્વભાવ ફળ આપે છે ૬૪. સામાયિકમાં બે પ્રતિજ્ઞા કઈ? ૬૫. આવશ્યક શા માટે કરવું? ૬૬. રોકડ અને ઉધારીય વેપાર ૬૭. પકખી-માસી પ્રતિક્રમણની જરૂર કેમ? ૬૮. ચાર પ્રકારના પૌષધ ૬૯. પ્રવચન ૧૩૯ મુ. ૬૯. પરિણામક ભાવનું ભવ્યપણું અનાદિનું છે ૭૦, ભવ્યત્વરૂપી લેટરીનું નામ જાહેર થયું છે. ભવસ્થિતિને પરિપાક એટલે શું ૭૧. શત્રુ તરફ ધિક્કારની નજરનું મહાહથિયાર ૭૨. ચાર શરણુ કયારે સફળ થાય ? દુષ્કૃત નિંદનાદિ, સુકૃત અનુમોદન ૭૩. શત્રુના ગુણની અનુમોદના થવી જોઈએ ૭૪ ગુણની વચનથી પ્રશંસા કે અનુમોદના કોની હોય ? ૭૫. અલ્પપાપ બહુ નિર્જરા ૭૬. જરૂરી, બીનજરૂરી પરિસ્થિતિમાં શ્રાવકને ભક્તિમાં શે લાભાલાભ? ૭૭.