SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વચન ૬ મું કરવાને હક્ક મળતું જ નથી. પણ જેઓ સેવકે છે. સેવા કરવા માટે જ બંધાએલા છે તેમની મરજી પ્રમાણે વર્તવું એ જેણે લલાટે લખાવી લીધું છે તેવા મનુષ્યને હુકમને તાબેદાર થવું એ વાત સાથેસેળ આની આપણે અનુભવી શકીએ છીએ. નાના રાજાને મેટા રાજાને ઝહ પકડ પડે છે. તેવી રીતે અહીં ચંડપ્રદ્યતન તૈયાર થાય છે. તેથી તેના તાબાના ચૌદ રાજાને ગ્ય-અગ્ય વિચારવાનું સ્થાન ન હતું. ચૌદ મિત્રરા નહોતા પણ ખંડીયા રાજ્યો હતા. ખંડીયાને આ કામ કરવું કે નહિં, એ વિચારવાનું હતું જ નથી. નિઝામસરકાર આદિ રાજાઓએ બ્રિટીશોને કીધું કે અમે તે રાજ્યના દસ્ત-મિત્ર રાજ્ય છીએ. તેમને એક જ વચનમાં વાઈસરોયે કહી દીધું કે હિન્દુસ્તાનના સઘળા દેશી રાજા અમારા તાબામાં છે. રાજા સમજતા હોય કે મિત્ર છીએ, પિતાના તાબાના રાજ્યમાં આજકાલ તાબેદારની સ્વતંત્ર સત્તા નથી, તે ખંડીયા રાજા યેગ્યાયેગ્યને વિચાર કરી શકે એ “ર મતો ન મણિતિ'. ચંડઅદ્યતન પોતાના બળ પર કેટલો મુસ્તાક હતો ! આજ તમારે માટે કહેવામાં આવે છે કે એક હાથમાં તલવાર ને એક હાથમાં લેખણ, પ્રાચીનકાળમાં એ જ સ્થિતિ હતી, નહિંતર આવી રીતે અન્યાયમાં પ્રવર્તાવવા કેમ આંધળા થાય ? રાજયપ્રપમાં નીતિને સ્થાન જ નથી જે કોઈ રાજ્યદ્વારી હિલચાલમાં જાય તેમાં અહિંસા-સત્યને મુદ્રાલેખ રાખે તે લોકોને ઠગવા માટે છે, જે રસ્તે અમને ઠીક લાગે એ જ અમે કરીએ. જે અહિંસાવાદી થયા તેમને પૂછીએ કે કાલે તમને સ્વરાજ્ય આપે તે બીજે ચડી આવે તે વખત કાઉસ્સગ્ન કરીને બેસી જશે કે ? તમારાથી તે વખતે છરી પણ ન ઉપાડાય. આ પ્રશ્ન રાજનીતિથી બેવકૂફ હોય તે જ કરી શકે. રાજ્યનીતિ એક મુદ્રાલેખથી ચાલી શકતી જ નથી. જેવા પ્રસંગે આવી પડે તેવા પ્રસંગમાં જ ઉતરવું પડે. બીજું તો રહ્યું પણ સર્વ સાવધનો ત્યાગ કરે છે તેમને પણ અપવાદપદે રાખવા પડે છે તે પછી આરંભ-પરિગ્રહ માટે પ્રવૃત્તિ કરે તેમાં નિરપવાદ કાર્ય કરવા જાવ તો કરી શકાય નહિં. તેમ તેવું બેવકૂફ હોય તે જ બોલે અને સાંભળે. અત્યારે લોકોને એ તરફ વાળવા માટે અથવા સામાને ઠગવા
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy