________________
લેકના સર્વજીને અભય આપનાર હોય તે જિનદીક્ષા છે-૯૫. તમે નાસ્તિકના બાપ કેમ બન્યા?– ૬.
પ્રવચન ૬૬ મું–મહાવીર ભગવંત ઘરમાં બે વરસ કેવી સ્થિતિએ રહ્યા ?-૯૮. ભાવસાધુ કોને કહેવાય?–૯. દુનિયાદારીની ચિંતાથી -સાધુઓ અલગ રહેનારા–૧૦૦. કહેવાતા કેળવાયેલ કયાં જ્ઞાનને માને
છે?–૧૦૧. યુવકોની ત્યાગ છુંદવાની ક્રિીડ-૧૦૨. સમ્યક્ત્વ પામ્યા પછી -અર્ધપુદગલ પરાવર્તકાલ સંસાર બાકી કેવા જીવો માટે હોય?-૧૦૩.
- પ્રવચન દ૭ મું–ઈન્દ્ર મહારાજાનું ચિત્ત શામાં લીન છે?–૧૫. નવાંદરાને કુદવાનું શીખવવું પડતું નથી, તેમ જીવને સુખના સાધનની ઈચ્છા શીખવવી પડતી નથી.-૧૦૬. ઈચ્છાઓના વિભાગ પાડે, તેનું નામ પુરૂષાર્થ–૧૦૭. ઇન્દ્રસભામાં વીરચર્ચા કેમ યાદ આવી હશે ?–૧૦૮. -સંગમને ઈર્ષ્યાગ્નિ-૧૦૯. ભગવંતના ચિત્તના અંગે એક શંકા, સંગમે કરેલા ઉપસર્ગો-૧૧૦. ભગવાન સહી લે પણ ભક્ત ન સહી લે-૧૧૨.
પ્રવચન ૬૮ મું–ક્રિયાએ કર્મ ને પરિણામે બંધ-૧૧૩. જમે પાસાની રકમ ઉધાર પાસામાં લખાય તે ડબલ ગોટાળો. સમકિતદષ્ટિ અને મિથ્યાટિના કર્મબંધનો તફાવત-૧૧૪. વાડાબંધી અકનારા લુચ્ચા શિયાળ સરખા સમજવા–૧૧૫. વિંધાએલ મોતી કરી અણુવિધાએલ ન થાય, વચનના શાહુકાર–૧૧૬. ગોશાળાનો શ્રેષ અને જલમ. માર્ગ ભૂલેલા પિતાની પ્રતિજ્ઞા કે લાયકાતનું ભાન ભૂલી જાય - છે–૧૧૭. ઉંડા ઉતરે તે અંદરનું સાચું તત્ત્વ પામે-૧૨૦. ૨૫ મા તીર્થંકર તરીકે કૈણુ ગણાય , સમ્યફવના ત્રણ પગથીયાં-૧૨૧.
પ્રવચન ૬૯ મું–લગ્નને હા માનનાર સમકિતી ન ગણાય૧૨૩. કાર્ય સમાન હોવા છતાં સમકિતી અને મિથ્યાદષ્ટિના આશયમાં ફરક, રાજ પાપ કરવું ને રોજ પડિક્કમણું કરી આવવું તે પ્રપંચ કયારે કહેવાય?–૧૨૪. પ્રતિકમણ વગરને સાધુ જ નથી–૧૨૬. મિચ્છામિ દુક્કડ દેનાર અનેક ભવોનાં પાપ તોડી નાખે છે. અઈમુત્તા મુનિએ શનિંદન–ગર્હણ કરી કેવળ મેળવ્યું–૧ર૭. માફી માગવા પાપ કરનારા માયા-મૃષાવાદી છે-૧૨૯ સત્ય પદાર્થની પ્રરૂપણું માટે બોલ્યા સિવાય રહેવાય નહિ-૧૩૦. - પ્રવચન ૭૦ મું-જગતના પદાર્થોની પરીક્ષા ઈન્દ્રિયોથી કરી શકાય, તેમ ધર્મની શાથી?–૧૩૧. એક ઈન્દ્રિયથી બીજી ઈન્દ્રિયના