________________
૪
પ્રવચન સુ—ભવના ભય વગરનાને સમ્યકત્વ ન હોય-૪૬દેવ ગુરુ ધમ એ ત્રણે તત્ત્વ કયારે ?–૪૭. અભવ્યને કયુ' સમ્યક્ત્વ હોય ? ~-૪૯. અભવ્યનું દ્વીપક સમ્યક્ત્વ, નવ પૂર્વ ઉપરાન્તનું જ્ઞાન, શુલ લેશ્યાવાળું ચારિત્ર પણ પાણીમાં કેમ ચાલ્યું ગયું ?-૫૧.
પ્રવચન ૬૧ સુ—છેદસૂત્રના અધિકારી કાણુ ?–૫૫. મિથ્યાદષ્ટિને દીક્ષા આપી શકાય કે ?–૫૫. ૬૯ ની સ્થિતિ તેડ્યા વગર પ્રભુમા કે માના વેષ ન મળે—૫૬. અનિચ્છા, વિરૂદ્ધ ઇચ્છા, ખળાત્કાર કે અજ્ઞાનથી કરેલાં પાપે દુર્ગતિ આપે કે હિં?-પ૭. બળાત્કારે થતી દીક્ષા કલ્યાણ કરે ?-૫૮. તેતલી પુત્રની દીક્ષા કેવી રીતે થઇ ?- ૫૯ શિક્ષાથી બચવા માટે પાપના પરિહાર-૬૧.
..
પલાયન-૬૩..
પ્રવચન ૬૨ મું—જિંદગીની મહેનત પલકમાં માર અને માલ ખાનાર કાણુ, આ-અનાની વિચારણા-૬૪જગતમાં કેઈ દિવસ ધના નાશ નથી-૬૬. નિદ્ભવ અને મિથ્યાર્દષ્ટિન પરિચયમાં ન રહેવુ -૬૭, સિદ્ધાચલજીના મહિમા શાથી વધારે છે ?-૬૮. શ્રદ્ધામાં એક દોકડા જેટલી ન્યૂનતા ન ચલાવી શકાય-૬૯.
પ્રવચન ૬૩ સુ—માલિક છતાં બાળકને પેાતાની મિલકતને. વહીવટ કરવાના હક નથી–૭૦. તન્મયતા કેાને કહેવાય ?–૭૧. શ્રીપાળની તન્મયતા–૭૩. કુમારપાલ મહારાજાના તથા તેની બહેનને ધમા અનુરાગ-૭૫. સંગ્રામના શૂરવીરા અને ચારણેાની સ્થિતિ-૭૮. વિદ્યાર્થીના ઉદય શિક્ષકની આધીનતામાં છે.-૫૯.
પ્રવચન ૬૪ મું-વગર વિધિએ સેવેલ ધર્મ-ઔષધ વિકાર કરનાર થાય છે.–૮૦. નિયાણા કરનારાઓને ચારિત્ર જ દુતિનું કારણ અને છે.-૮૧. કૃષ્ણ મહારાજાની સમ્યક્ત્વ-ત્યાગ-૫માં રણતિ-૮૨. શું ગૃહસ્થા છેાકરા-છેકરીઓને પરણાવે નહિ ?, ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવી દ્રવ્યદયા–૮૩. કડછા જેવા ન થતાં કીડી સરખા બના–૮૪. રાણી થવું છે કે દાસી ?-૮૫. દીક્ષા માટે કઈ વય યાગ્ય ગણવી ?−૮૭.
પ્રવચન ૬૫ મું—માલિક છતાં વ્યવસ્થા માટે અનધિકારી, ધર્મની કિંમત કેટલી આંકી ?–૮૯. આપણી અને માંકડાની સ્થિતિમાં કચે તફાવત ?-૯૦. કુટુખ અને પરરાજ્યાના આવતા ઉપદ્રવાને શકનાર અભયની દીક્ષા ૯૧. ગૃહસ્થા એટલે વિષયના, સ્ત્રીઓના ગુલામ-૯૩. યાદગાર એ મહાન યુદ્ધો કેાના કારણે થયા ?–૯૪. ચૌદરાજ