________________
૪૫
આગમ દ્ધારકે પ્રવચન શ્રેણ, વિભાગ બીજે જે મહાપુરૂષનાં વચનને આથી કુટુંબને છેડી નિકલ્યા, કાયાની દરકાર પણ કરી ન હતી, તેજ આત્મા ઘાતકીપણે મારી નાંખવા તૈયાર થયે હતું. આ પલટે કેના પ્રતાપે? કોધના. અચાનક ને અદ્ભુત પલટે. કેના પ્રતાપે ? ક્રોધના પ્રતાપે. તે નહીં જાણકારનું શું. મનુષ્યપણું તેજ પામી શકે કે જે ક્રોધ આવ્યા પછી દબાવી દે, એટલી તૈયારી રાખવી, એ અનુભવથી સમજાશે. એકલી ક્રોધને અંગે યાદી રાખવી પડે ને તેથી મનુષ્યપણું મળી જાય તેમ નથી. માન માયા લાભનું પાતળાપણું, દાન રૂચીપણું, ને મધ્યમ ગુણ પણ સાથે જોઈએ. આ સ્થિતિ હોય તે મનુષ્યપણું મળી શકે. એ સફળ શી રીતે કરવું એને માટે શાસ્ત્રકાર જે બતાવશે તે અધિકાર આગળ જણાવવામાં આવશે.
પ્રવચન ૬૦ મું
અષાડ વદિ ૪. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. હમને આ જન્મની આ ભવની સ્થિતિ એ પણ પૂરી ખ્યાલમાં આવતી નથી. બીજાના કહેવાથી કે સામાન્ય અનુમાનથી જાણી શકીએ છીએ કે–અંધારામાં ગધીવાળી જગ્યામાં ગર્ભાવાસમાં રહ્યા છીએ, પણ એને ખ્યાલ અમને આવતો નથી. જે ખ્યાલ આવે તે પહેલે નંબરે એ દુઃખ દૂર કરવા કટીબદ્ધ થઈએ. ભૂલેચકે એ રસ્તે ફરી ન જઉં, પણ એ ખ્યાલમાં જ નથી. સિદ્ધ વસ્તુ છે તો પણ એ વસ્તુને અંગે કંટાળો આવ્યો નથી. સિદ્ધવસ્તુ છતાં પ્રત્યક્ષ છતાં એને આપણને કંટાળો નથી. આ ભવની અવસ્થા ગર્ભાદિકની એ અનુભવ બહાર છે. ધૂળમાં લેટ્યા, બાળપણમાં અનેક રોગ સહન કર્યા, એ કંઈપણ આપણ ખ્યાલમાં નથી. તું માના પેટમાં રહ્યો છે એ માને છેકે નહિં? એ કેવી રીતે માને છે. બીજાને કહેવાથી.. તારા અનુભવને તેમાં સ્થાન નથી. બીજાને દેખીને તે લોકોનાં કહેવાથી આ બે સિવાય માનવાને કઈ બીજો રસ્તો નથી. આ જન્મની ને ભવની અવસ્થા લક્ષ્ય બહાર છે, તે પછી ગયા જન્મની અવસ્થાઓ અમે લક્ષ્યમાં કયાંથી લાવી શકીએ? અનાદિને રખડે છે તે તમારૂં કથન ભેંસ આગળ