________________
સંગમોરારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
થાય તે નખથી: માથા સુધી વિચાર થાય છે. આસન માટે જિંદગીમાં કેઈ દિવસ વિચાર થયા? આખે આત્મા અવરાઈ જાય, કર્મનું દેવું થાય ત્યાં એ વિચાર આવ્યો જ નથી. જ્યાં આગળ કર્મનું દેવું થાય, કર્મથી ભારે થઉં છું એ વિચાર જ આવતો નથી. કર્મ બાંધવાની વખત કદીએ નાચીએ છીએ ને તોડવાની વખત રડીએ છીએ. જમે કરેલું આપતી વખતે એ એં કરે એની કિંમત કઈ? બનેની કિંમત વિચારે! બંધના કારણે વખત ઉલ્લાસમાં, નિર્જરાના કારણોમાં મેં કરમાઈ જાય છે. જે આપતા મોઢે કરમાવે ને લેતા ખુશ થાય તેની કિંમત કેટલી? શાસ્ત્રના ખરા ભક્તો જ દુઃખ વખતે આનંદ માને છે. ખરી એંટ રાખવાળો જમે પાસુ જેમ ઓછું તેમ ખુશ. કર્મ બાંધવાના સાધનોમાં ખુશ થઈએ, તેડવાના સાધનોમાં મેં બગાડીએ છીએ. શાસ્ત્રોક્ત દશા નથી આવી ત્યાં સુધી કલ્યાણ છેટું છે. કુટુંબ કબીલા મોહવાળા કલ્પાંત કરે તે પણ સામા ન દેખવાનું, ખુદ કાયાની પણ દરકાર ન કરવાની. પહેલું પગથીયું ધન માલ વોસિરાવવા, બીજુ કુટુંબ-કબીલાના આકંદ ઉપર ધ્યાન ન આપવું. સાધુપણું લીધા પછી સહન કરવું પડે. સંગમદેવતાએ ત્રિશલા રાણીનું સિદ્ધાર્થનું રૂપ કર્યું. બન્ને કલ્પાંત કરવા લાગ્યા, રોવા લાગ્યા, તારા શરણે આવ્યા છીએ, અમારા સામું છે. આ સંગમદેવતાના કરેલા ઉપસર્ગ ત્રિશલા ને સિદ્ધાર્થનાં રૂપ દેખાડ્યાં, પણ મહાવીર ભગવાને આ કોણ રૂદન કરે છે કે કલ્પાંત કરે છે, તે પણ ન જોયું. કુટુંબ-મેહ કેવી અવસ્થાએ જીતાએ હશે? અવધિજ્ઞાન ઉપયોગ મેલે તો જ દેખી શકે. ઉપય ઉપસર્ગસહન વખતે મેલો તે પ્રમાદ છે. સાક્ષાત વિલાપ કરતાં રજુ કરી દે તે વખતે દશા બુરી થાય. એ પણ દરકાર જ્યારે ન હોય, હું મારું આત્માનું કાર્ય કરું છું. હું કોઈનો નથી. એ જગોપર કોણ છે ને કેમ છે? એ વિચારવાનું નથી. એ તો એક જ આત્મધ્યાનમાં હતા. આ સ્થિતિએ આવ્યા વગર સિદ્ધાર્થ ને ત્રિશલાના રૂપે કરેલાને ઉપસર્ગ ગો. ધ્યાનમાંથી ચલાયમાન કરવા માટે. એક શબ્દ માતા કે પિતાને આવે તે વખતે આ કેણુ એ જરૂર થવાનું. સંગમદેવતાએ ઉપસર્ગ કર્યો, કયા રૂપે? સહન કર્યો, ક્યા રૂપે? કામદેવ શ્રાવકની દેવતાઈ ઉપસર્ગમાં દઢતા
શ્રાવકોના ઉપસર્ગોમાં સાંભળીએ છીએ. ક્રમ પૌષધ કર્યો છે.. કાઉસ્સગ્નમાં છે. દેવતા છોડવાનું કહે છે. નહીંતર ખેદાન મેદાન કરી