SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પ્રવચન ૫૯ મુ નથી. ઈચ્છાપૂર્વક ભાગવે તે તે માત્ર શાસ્ત્રના ભક્ત; તપસ્યા કરી છે, વૈચાદિક કષ્ટ સહન કરી છે, તે અજાણ્યા નહિં, જાણી જોઈને પ્રભુ. આજ્ઞાની ભક્તિને લીધે–આધીનતાને લીધે. શાસ્ત્રના વચનેા પર શ્રદ્ધાવાળા જાણી જોઈ ને દુઃખ ભાગવે છે. જે આખરૂના ફ્રાંકો રાખતા હોય, તે લેણદારને ઘર પહાંચાડે. જેને આખરૂદારપણું વહાલું હોય એવાને માણસ માકલીને રૂપીઆ પહેાંચાડવા પડે, પણ માણસ મેકલીને જમે મેલનારને ઘેર પહોંચાડવાવાળાએ આબરૂદારના ફાંકો રાખે તેને હોય છે. તમારી ઉપર કોઇએ હુંડી લખી તે માત્ર દેખાડી જાય. પછી તમારા માણસને નાણાં લઈ ને ત્યાં મેકલેા છે ને ? એટને લીધે ને ? દુનિયાદારીમાં એંટવાળા મનુષ્ય ઘરનાં નાણાં માણસ સાથે મેકલે છે, એવી રીતે જ સમ્યક્ત્વવાળા હોય તે શાહુકાર હોય છે. કમરાજા દેવુ લેવા આવે ત્યારે નહિં, કના ઈશારા સાથે દેવું પહેલાથી આપી દે છે. જમે મડાવે ત્યારે હસેા ને લેવા આવે તે વખતે આંખમાં આંસુ લાવા, તા દુનિયા કેવા ગણે ? એવી રીતે કમ બાંધતી વખત નાચીએ કૂદીએ ને ભાગવતી વખત આંસુ કાઢીએ તે શાહુકાર કે દેવાળીયા ? નફ્ફટ હોય તે ટકે તેા કે સવાટકે, દેવા લેવા ન હોય તેા ટકા–સવાટકાને વિચાર ન કરે. આપણે એમ સમજીએ છીએ કે-ખાંધીએ છીએ તે. . ભાગવવા નહીં પડે. દેવું કરતી વખત છાતી કેવી ધડકે છે કે પૂરૂ કેવી રીતે કરશું. તેા પછી આ આત્મા જે સમયે સમયે કર્મનું દેવું કરે છે, ક્યારે વિચાર કર્યો કે ક્યારે ભરશું કે આ કના દેવામાંથી હલુકા થઈશું. ના અન્ય સમયે આનન્દ, ઉદય સમયે રુદન આપણે કમ્ માનનારા આસ્તિક કહેવડાવનારા અંતઃકરણને પૂછે કેદરેક કાર્ય કરતી વખતે કના ડર રહ્યો છે? જ્યારે આપણને આ શ્રદ્ધા છે—કે મિથ્યાત્વ અવિરતિ કષાય કે ચાગ આ ચારમાંથી કોઈપણ ચીજ થાય તા કમખ'ધ થયા સિવાય રહેતા નથી, જો સાચી શ્રદ્ધા હોય, ખીજાને સમજાવવાની નહી, આત્માને સમજાવવાની હોય. આવી રીતે ઇંદ્રિય કષાય અત્રત ને ચાગ એ કમ બધન કરનારા છે, એની સાચી શ્રદ્ધા થએલી હોય તે એમાં પ્રયત્ન કરતાં, પ્રવૃત્તિ કરતાં કેમ પગ અટકે નહિં ? કાળજી કેમ કપાય નહિં ? કારણ એકજ, આસ્તિકતાની શ્રદ્ધા, પાપની શ્રદ્ધા માંની, અંદરની શ્રદ્ધા નથી થઈ. પાંચ રૂપીયાનું નુકશાન.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy