SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० પ્રવચન ૯ સું અવધિજ્ઞાન અને મનઃપય વજ્ઞાનના ક્રૂકમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામિ લખ્યું પણ ત્યાં લિંગની નિર્મળતાથી ક્ષેત્ર સ્વામીની જગાએ લિંગનું વણ્ન ન કર્યુ, વાર્તા ન કરી તે વસ્તુ ખારીકાઈથી વિચારવી જરૂરી છે. મનઃ વના સ્વામી એકલી અપ્રમત્ત સંયંત, અવધિજ્ઞાનના સ્વામી દેવતા નારકી મનુષ્ય તિય ચ વિગેરે. અવધિ જ્ઞાની ત્રણે વેદવાળા છે, મનઃપવજ્ઞાની એમના મતે એકલા પુરુષ સાધુ, ત્યાં સ્રી નહિં. એગણીસમા તીર્થંકરના નામ માટે સ્રીપણુ` કે પુરુષપણું...? તેથી સ્ત્રીને માટે મલ્ટી નામ હોય કે મલ્લ. મલ્લુ પુરૂષ માટેજ હોય, મન:પર્યાંવના ભે વખત શું કહેવું પડે, તે સૂત્ર રચના કરતાં લિંગ શબ્દ ઉમેરવા પડત જો દિગંબરકર્તા હેત તે તી શ્રુત લિંગ ત્રણે લિંગમાં મેક્ષના વિકલ્પ લેવા પડયા. તત્ત્વાર્થસૂત્રના જ્ઞાનમાં ઉતરનારા, ઉપરચાટીયા જોનારને પણ તત્ત્વા ગ્રંથને શ્વેતાંબરના માલમ પડશે, ચેાથા અધ્યાયમાં માલમ પડશે કે સ્વગ મારે હોવા છતાં, લૈશ્યા પણ તેટલા સ્વર્ગની કહ્યા છતાં અને સૂત્ર સ્પષ્ટ છતાં સેાળ સ્વર્ગ ઘૂસાડી દીધા. એજ તત્ત્વાર્થસૂત્ર આપણુ છતાં પણ એમની પદ્ધત્તિ છે કે-પારકા તીર્થં ગ્રંથ મૂર્તિની માલિકી અને કરવી. એના ઉપરજ એ સમાજ નભે છે. તમારા અનેક તી પર હલ્લા કર્યા, મૂર્તિઓ પણ તમારી લઇને શું કરે. છે તે તપાસે, અંતરીક્ષજીની ખુદ્દ કરાવાળી મૂર્તિ જે કાર્ટમાં સાષિત થએલી છે. તેને કદોરા ટાંકણાથી ઉખેડી નાખે છે. તમારા શાસ્ત્ર તીર્થ અને મૂર્તિના ચાર. એવાએ પછી ધધા સ્પે. નાહ કરે? કેટલાકને એલીને લ્હાવા લેવા છે કે ગમે તેમ પણ અમારા ભાઇઓ છે, તમારૂ લૂંટી જનારને ભાઈ આ કહેતા તમને શરમ કેમ નથી આવતી ? તત્ત્વાર્થમાં પૌષધના અતિચાર કહ્યા વગર પૂજ્યા સથારામાં એસવું તે અતિચાર છે, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત અને અતિચાર ગણ્યા છે કે ? શાનાથી પ્રમાર્જના ? જો સામાયિક પૌષધમાં સંથારા રાખવામાં સાવદ્યપણું નથી તે સવિરતિ રૂપ ચારિત્રમાં વાંધાશે। આવ્યા ? હિંગમરા જુદા કયારથી થયા અને કયા કારણે ? નગ્નપડ્ડાના કઢાગ્રડથી શ્વેતાંબરથી જુદાપણું કર્યું અને શ્વેતાંખરના ગ્રંથે તીર્થો અને મૂર્તિએ લૂટવાના ધંધા કર્યાં. વસ્ત્ર નહીં રાખવાના આગડ શાથી ? એ લેકેાના પંથની ઉત્પત્તિ આપણા અને તેના શાસ્ત્રમાં લગભગ સરખી છે. વીર સંવત્ ૬૦૬ ની સાલમાં તે પથ નીકળ્યે.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy