________________
આગમાંહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખી
૩૫૯
સાથે જૈનત્વ રાખવું છે તેમણે તે કર્યું, એને તે ઉઠાવવુ પડે છે. હવે વિચારશ કે લુગડાવાળાને ઉમેરવા પડે કે તેમને ઉઠાવવા પડે અને વસ્ત લીધા હોય તે માટે સ્રીને મેાક્ષ વળગાડવા એમાં કંઈ મુદ્દો છે ? ઉઠાવવાવાળાને નગ્નપણુ' પકડી રાખવુ છે. માટે મધુ ઉઠાવવાની જરૂર છે, સ્થાપનારને સ્થાપવાની કંઈ જરૂર નથી. આ એમાં કયા નવા મત ઉત્પન્ન થયેા છે તે વિચારશ. હવે આગળ ચાલીએ-સામાયિક પૌષધ પ્રતિક્રમણ્ એ શ્રાવકને હાય. ચારિત્ર સામાયિક એટલે જાવજીવ સુધી સવિરતિરૂપ સામાયિક ઉચ્ચરે તે અને સામાયિક ચારિત્ર મેલડી માટે ઉચ્ચરે તે સામાયિક શિક્ષાવ્રત, હિંગ ખરાને પૂછે છે કે તમે સામાયિક નાગા થઈ કરી છે કે ? જો સાધુપણું નાગામાં હોય તે સામાયિક પણ નાગાપણામાં હાવું જોઈએ. એક દિવસના પૌષધ શામાં હોવા જોઈ એ ? નાગા થવામાં. થાએ છે। નાઞા અને માને છે ? કેમ’હિં, જો તમા ઉપગરણને સાવદ્ય માનતા હોય તે સામાયિકમાં સાવઘયાગને મન વચન કાયાથી ત્યાગ ખરા કે નહિ ? તેમાં વસ્ત્ર રાખેા તા સાવદ્ય ચેાગના ત્યાગ કયાં રહ્યો કહે સાધુપણુ નગ્નમાં જ છે તેા તમારૂ સામાયિક પૌષધ એ પશુ નગ્નમાં જ હોવા જોઇએ. અમે સામાયિકાદિક નાગાપણામાં માનીએ છીએ એમ કહાગ્રહથી કહેશે તે આખા કેસ હારી જવા પડશે. પેાલીસમાં એક દાગીને રજુ થયા. જયે એના એ જશુ માલિક થતાં તેએ પેાલીસ કોર્ટમાં ગયા. હવે પોલીસને શુ કરવું પડે ? ચાપડા જોવા પડે, આ દાગીને કેાની પાસે કરાબ્યા, તેનું નામ અને પાસે માગવું પડે, જેનુ નામું મળે તેને દાગીના સુપ્રત થાય, પણ બીજે મારા મારે કરતા આવ્યે હતા તેનુ શું થાય? જો ખાવાયા હોય તેા કદાચ છૂટી જાય પણ ખાવાચી ન હેાય અને ઉઠાવગીર માલમ પડે તેા, ચારની વલે જે થાય તેવી તેની વલે થાય. શબ્દો કડવા લાગે તેથી માં કડવુ ન કરશે।. અકુશ કુશીલ સાધુ કાણુ માની શકે?
તત્ત્વાર્થસૂત્ર શ્રીઉમાસ્વાતિવાચકજીનું કરેલુ છે. તેના મૂળ સૂત્ર શ્વેતાંખર આમ્નાયના છે. ચાખે શક્ષા અથ છે. જિનેશ્વરના ઋગીભર પરિષદ્ધ માનેલા છે, તેમણે ક્ષુધા પરિષહ પણ ત્યાં ગણ્યા છે. દસમા અધ્યાયમાં નિગ્રન્થા પાંચ પ્રકારના, તેના ભેદો જણાવતાં ખકુશ અને કુશીલ પણુ જશાવ્યા છે. અકુશ કુશીલ સાધુ માનવાના હુક ફ્રાને? શ્વેતાંબરને ફે દિગંબરને ?