________________
૧૪૮
પ્રવચન ૭૧ મું
લેણદાર એવા વિચારને હેત નથી. રીબાવીને વસૂલ કરવા. પણ દેણદાર રાજીખૂશીથી આપે, એનો અર્થ દેણદારે આપી દેવા જોઈએ. પ્રાચીન કાળમાં માતાપીતાઓ રજા દેતા હતા અને દીક્ષા લેવાતી હતી. પહેલા કાળમાં આબરૂદાર સીધા રૂપીયા ઘેર એકલતા હતા. ઉઘરાણી કરવા જવું ન પડતું હતું. ઉલટા કહેવડાવતા કે રૂપીયા લઈ જાવ. શાહકારી રાખવી હોય તે જમે મેલનાર ન લેવા આવે તે ઘેર જઈ આપી આવે. પણ જમે લેનાર પાછા રૂપીયા ન આપે ને આગળ પગલા લેવાય તે નાલાશી કોની? તેવી રીતે માબાપ રજા. ન દે તે તેમાં નાલેશી કેની? દીક્ષા લેનાર એ રજા લેનાર પણ રજા ન આપે તે આગળ જરૂર પગલા લે. રજા ન આપે તે માબાપની નાલેશી છે. તેથી ગજસુકુમાલજી ઉપર કૃષ્ણને આવે. રાગ કે જેને અંગે આવી તકરાર ન ઉઠાવી, તે દીક્ષા લેવા તૈયાર થાય તેમાં બોલવાનું હોય જ નહીં. તેમણે બધાએ ગજસુકુમાલની દીક્ષાને વરઘોડો કાઢ્યો. તો શું તેમને રાગ નહીં હોય કેમ? કહો કે ધર્મની સમજણ હતી કે આ એક ભવનું નાટક છે. સાચો રાજા એટર થાય તો કેણ ન પસંદ કરે. ભવના નાટકનો આ રાજા છે. આ મટીને સાચો રાજા થાય છે. એ આલ્હાદનો વખત જાણીને આખા બ્રાહ્મણેએ વિરેાધ ઉઠાવ્યો હતો, તે જ કૃષ્ણજીએ ગજસુકુમાળને દીક્ષાને વરઘોડો કાઢો. ગ્રહસ્થાવાસમાં કેવળ થતું નથી.
પ્રશ્ન–એની સ્ત્રીને, નજીકના સગાને ભરણપોષણની પછી જરૂર ન પડે એની શી ખાત્રી? ભરણપોષણને અંગે એ ફરીયાદ છે? જેને ભરણપોષણને વાંધો ન હોય તો વાંધો નહી ને? માબાપનું ભરણપોષણ કરવાની કેાઈ ફરીયાદી થતી નથી. કાયદો ફરજ પાડતું નથી. હવે બાયડી રહી તે ભરણપોષણને બંદોબસ્ત કર્યા વગર બાયડી પરણાવી. કેમ? ફરજ અદા કરીને પછી જ પરણ. જે પોતે પરણાવતી વખત બંદોબસ્ત નહીં કરે તો એ છોકરે દીક્ષા લેવા આવશે ને ભરણપોષણની વાત કરો છો તે અમે કહી દઈશું કે અમે તેના જવાબદાર નથી. ગ્રહસ્થાવાસે કલ્યાણ થતું જ નથી. ત્યાગની પરિણતિવાળે જ કલ્યાણ કરી શકે છે. ત્યાગ કેને કહેવાય? કુટુંબના પાલણમાં છએ કાયની હિસા છે, તે ભાભવ નુકશાન કરનાર છે. માબાપની સેવા કરનાર