SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૫૧મું ૪૭૧ નામકર્મ બાંધ્યા પછી અતઃ કોટાકોટિ સાગરોપમ કાળ સ'સારમાં રહે, પણ નિકાચિત કર્યું હેાય તેવું તીર્થંકર નામકર્માં ઉંચા નંબરનુ અને શેાધેલું ઝવેરાત, તેની ગાંસડી છેડવાની ક્યાં ? ગાંસડી બાંધવાની શરૂઆત મનુષ્યપણામાં, દેવતાના ભવમાં પણ પાછી ખેાલવાની નથી, તેનું કારણ શું? નવેસરથી શરૂ ન થાય અને બાંધેલું ખચક્રે–અનામત રહે. નિકાચિત એટલે વગર ભાગવે ન વીખરાય, જરૂર ભાગવવું પડે, તીર્થંકર નામકમ ખાંધવાની શરૂઆત, નિકાચિત, ગાંસડી લેવાની પણ ત્યાં દેવભવમાં નથી. આવી શકિત અને સાહ્યખી દેવભવમાં છતાં તીથંકરપણાની ગાંસડી બાંધેલી કેમ રહે છે? કેટલાક કહી દે કે આ કથન કરનાર મનુષ્ય છે તેથી આમ કહે છે. મનુષ્ય કથનકરનાર હાવાથી મનુષ્યપણામાં લાવી મૂકયુ, સજ્જન સ્તુતિ, સન્માન કરવામાં સમજે, સજ્જનની સ્તુતિ અને સન્માન સજ્જનપણાના ગુણને લીધે છે. સજ્જને એ સ્વા—દષ્ટિથી પક્ષપાત નથી કર્યાં. શાહુકાર શાહુકારીની કિ ંમત કરે તે શાહુકારીના ગુણથી, પક્ષપાતથી નહી. તેમ ધ નિરૂપણ કરનારા મનુષ્યેા છે તે વાત ખરી, પણ ધનિરૂપણુ કરનારાએ પક્ષપાતથી મનુષ્યભવનું મહત્વ ઘાલી દીધુ છે તેમ નહીં, પણ જે મહત્ત્વપણામાં કારણ છે, તે કારણ મનુષ્યભવ સિવાય બીજા ભવમાં નથી, કહેણી-રહેણીની સમાનતા માત્ર મનુષ્યગતિમાં જ હાય : મનુષ્ય કહેણી તેવી રહેણી કરી શકે છે. નારકી તિર્યંચ કે દેવતાના ભવમાં બીજો અવગુણ પણ છે. મેટા અવગુણુ એ કે કહેણી તેવી રહેણી કરી શકે નહીં, નારકીમાં સમકિતી હોય, દેવતામાં, તિયચમાં સમકિત હોય, સમિતિ હોવાથી પ્રરૂપણા સાચી કરનાર હોય, પણ તેમની પ્રરૂપણા કહેણીમાં રહે, વનમાં ન આવે, સમ્યગસૃષ્ટિ નારકી ત્યાગને તત્વ માને, તિય ચ ત્યાગ માને, દેવતા પણ ત્યાગને તત્વ માને, તે છતાં વ્યસનીમનુષ્ય વ્યસન ખરાબ ગણે, છેડવાની ઈચ્છા કરે પણ વ્યસનના પ્રસંગે રાંકડા અને. અફીણુ કે દારૂના વ્યસનવાલા વ્યસન ઇંાડવાની વાતેા કરે, પણ વ્યસન છેડવાને વખત આવે ત્યારે નિળ, કુળની ઉત્તમતા શાસ્ત્રકારોએ શા માટે કહી ? અધના હાથમાં હીરો તેમ કુળની ઉત્તમતા છે. તે અધ કેવા લેવા ?
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy