________________
પ્રવચન ૩૯ મું
૩૫૭
પ્રવચન ૩૯ મું સંવત ૧૯૯૦, શ્રાવણ સુદી 2 ને રવિવાર, મહેસાણા વારસદારોને વારસે શાનો આપે છે?
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા થકાં આગળ જણાવી ગયા કે, અનાદિ અનંત સંસાર સમુદ્રમાં રખડતાં રખડતાં આ જીવને મનુષ્યને ભવ પ્રાપ્ત થે મુશ્કેલ હતું, તે ન મળે ત્યાં સુધી ધર્મ આવવાની લાયકાત આવી શકતી નથી. કદાચ કહીશું કે નારકી, તિર્યંચ, દેવતામાં સમ્યકત્વ છે તે મનુષ્ય સિવાય ધર્મ કરવાની લાયકાત નથી આવતી એ કેમ માનવું? પણ નારકી, તિર્યોમાં સમ્યકત્વ કેણ પામે છે? જેઓ ઘણે ભાગે ભાવે કભાવે ધર્મના પરિચયમાં આવેલા હેય સયંભૂરમણ સમુદ્રને મજ્યનું ઉદાહરણ આપ્યું. બાપની મહેનત, ગુરુને ઉપદેશ નકામે ગયે, બાપે બારણું નાનું કરાવી, સામી ભગવાનની મૂર્તિ રાખી નીચો નમી ઊંચો થશે ત્યાં નજર જશે. મારી મેળવેલી મિલક્ત પુત્રના વારસામાં જાય, તે ફના ન થઈ જાય, આપણે દુકાને ગણુએ છીએ, કદાચ સરકાર કાયદો કરે કે, તમારી જિંદગી સુધી ભલે મિલક્ત રાખે, તમારી ગેરહાજરીમાં છેકરાને ન મળે તે પાંચ હકે પાંચ લાખ રૂપિયા હો પણ મારા વારસદારોને જ મળવા જોઈએ, આમ રેડાકાની મિલકત વારસાને દેવાને નખશી-ખાંત તૈયાર છીએ. મનુષ્યભવમાં કુકા ને રોડા જ કમાણી ગણી. બીજી કમાણું ગણી હોત તો છોકરાને વારસામાં આપવા તૈયાર કેમ ન થાય? સુધારની વાત દૂર રાખો, પણ શાસનપ્રેમી કહેવડાવે છે તેઓ પણ પિતાના બચ્ચાને વારસો આપવા તૈયાર નથી, ખરેખર વારસો ગણ્યા જ નથી. કુંકા ને રેડા મિથ્યાત્વીને ત્યાં પણ મળતું. બલ્ક કહું તો ચાલે કે મિથ્યાત્વીને ત્યાં વધારે વારસો મલત, તમારે કંઈક કમાણ ખર્ચવામાં કરવી, ધર્મિષ્ઠાને કંઈક રહે કે ધર્મ–ખર્ચ એ મારૂં ગાંઠે બાંધવા માટે, ભવાંતરે લઈ જવા માટે, થોડું ઘણું ધર્મિષ્ઠા ખરચવાના, પણ જે સુધારકો કે જૈનેતરે જેને એ પરભવે બાંધી જવા માટે એમાંથી ઉઠાવવું નથી, તેને પરભવ માટે ખરચના બાને પુણ્ય બાંધવાનું નથી. પુણ્ય બાંધવાનું કે પરભવ માટે ખર્યું એટલું બળતામાંથી નિહ્યું તે ખરૂં, આ માન્યતાવાલે