________________
૩૫૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી મુનીમગીરી સંપાય છે? બેઆબરૂ ન કરે તે નિશ્ચય કર્યો છે? છેવટે સ્ત્રીની સાથે લગ્ન કરે છે તેની સાથે નિશ્ચય કર્યો છે કે જિંદગી સુધી નહીં ચાલી જાય. તે કહે ધણુને સ્ત્રીને નિશ્ચય નથી, સ્ત્રીને ધણીને નિશ્ચય જિંદગી માટે નથી, સંભાવના થાય, ચેડામહારાજની પુત્રીને સતીપણને પરવાને શ્રેણિકને મલ્યું હતું તે આપણને મલ્યા નથી, છતાં ભાગીદારી, લગ્ન થાય અને પચ્ચક્ખાણ વખતે પીડા તૂટી જાય છે. “પચ્ચક્ખાણ ન લે તે પાપી, લઈ ભાગે તે મહાપાપી” “કુંવારી લે તે કન્યા, પરણું પારકે જાય તે કુલ્ટા ” તેથી ડરી પર ણવું કેટલાએ છોડયું ? આદમીને બારપગે કહે છે , કુંવારાને કઈ બારપગે કહે છે? એ કઈ સ્થિતિએ કહેવાય છે તે વિચારો ! પવિત્રતા જાળવવા માટે તે કહેવાય છે, તે ડરે લગન વખતે નથી જોવાતે ? પચ્ચકખાણ લેતા તે વિચાર કરવાનું નથી, પણ ભાંગવાના પ્રસંગે, મહાપાપીને વિચાર કરી ભાગતા પાછા હઠવાનું. અહીં પણ મહાપાપીપણને વિચાર તૂટવાના પ્રસંગે મજબૂતી માટે છે, પચ્ચખાણ નહીં લેનારની અપેક્ષાએ લેનાર મહાપાપી છે તેમ નથી, એ હિસાબે પચ્ચક્ખાણ ન લેનારા બધા નિબદીયા ઊંચે આવી જતે, આદ્રકુમાર, નંદીષેણ વિગેરેની પહેલા નિગદિયાની સદ્ગતિ થઈ જતે, વર કરવા માંડે તે પહેલા કહી બગાડવાને ડર ન હોય, લાડૂ, દાળ, ભાત કરવા પહેલા તે વિચાર ન કરાય, જે કઢીમાં કંજૂસાઈ કરીશ, તા વરે કરીશ નહિં, અંબાલાલે ના કહી, મારે તે કરવો હતો. દોડતો હતો ને ઢાળ મા. શું બાકી રહે? માટે કટીની કંજૂસાઈની વાત પછી કરાય, પહેલેથી ન કરાય, તેમ અહીં એ નિયમ ન લે તે પાપી, ભાંગે તે મહાપાપી, પચ્ચકખાણ બચાવવાની વખતે કહેવાય, પચ્ચક્ખાણ લેવા પહેલા એ મહાપાપીનો કેયડા ન હોય, તે માટે લઈને ભાંગવાવાળા મહાપાપી હોય તે મરીચી, આદ્રકુમાર, નંદિષેણુને નિગોદ પહેલા ઉદ્ધાર કેમ થયો ? લઈને રક્ષણ કરતી વખત મન મજબૂત રાખવાના હિસાબે કહ્યું છે, એકકેથી બચાવ નથી. બચાવ તે વિરતિ કર્યા જ કરે છે. તેથી એકેન્દ્રિય અનાદિકાળથી એકેન્દ્રિયમાં રખડ્યા કરે છે. હિંસાદિક ન કરતાં છતાં અવિરતિથી બધાં કર્મો બાંધે છે, આ વસ્તુ જિનેશ્વરે કહેલી છે તે સત્ય માનવાની છે, તેથી આપણે વિરતિ ન કરીએ તે આપણે પણ રખડીશું. તેથી જણાવ્યું કે ધર્મરત્ન પામવું દુર્લભ છે તે કેવી રીતે તે અગ્રે વર્તમાન.