________________
૨૬૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
અનર્થહરણ કરનાર એવું સધર્મરૂપી રત્ન મળવું મુશ્કેલ. દરેાગાથી માંડી અધિકારી સુધી જઈએ ત્યારે સરકાર સાંભળે, ઈન્દ્રિયા, વિષયા એ દરાગાએ. પેાલીસા, હવાલદ્વારા આને મળવા દેતા નથી. બધાને જિતવા જોઈએ, એમ અહીં ધર્મરત્ન મનુષ્યપણાની કચેરીમાં આવી મેળવવું જોઈએ. તે માટે ૨૧ ગુણા મેળવવા જોઈએ.
પાણી માફક વચન બુદ્ધિથી ગળીને બોલવું જોઇએ :
અહીં અક્ષુદ્રતાદિ ગુણ્ણા નહીં હોય તે કંઈ વળશે નહીં. ક્ષુદ્રતા વગેરે દાખલ થઈ ગયા તે મનુષ્યપણાની કચેરીમાં કાંઈ વળે નહીં. તુચ્છતા ન હેાવી જોઈએ. તુચ્છતા જગતે ખરાખ ગણી છે, સારી નથી ગણી, કેટલાક સ્વચ્છંદતાના નામે તુચ્છતા વખાણનારા હાય છે, આપણું અંતઃકરણ સ્વચ્છ છે. દેખીએ તેવું ખેલી દેવાના, પણ પૂછીએ કે ભાઈ ! જાણીએ તેવું કહી દેવાના. દેખીએ તેવુ ખેલી દેવાનો, તે તારા માટે કે બીજા માટે ? તારા ભાઈ ભાંડુ માટે કેટલું કહી દે છે ? કહે ત્યાં તે જાંઘ ઉઘડે છે. સામાન્ય રીતે નિયમ છે કે પહેલા ખેલતે શીખા પછી તેાલતે થાવ. ' ખાંગડનારા ન થાવ. હું જે માલું છું તેનાથી ખીજાને ફાયદો કે નુકશાન છે કે નહિ? જે એલું છું તે ક્રાધાક્રિકથી ખેલતા નથી ને ? માણસ પાણી ગળીને પીએ છે. તે તું વચન ગળ્યા વગર ઉચ્ચારે તે ગાળીમાં પાણી ગળીને ભરાય તેા આ જીભ ગાળી કરતાં ગઈ? ગળ્યા વગર પાણી ક્યારામાં જાય, તેા આ યાશ છે એમ ગણુ, ગાળી એટલે ઘડેલી માટી, ક્યારામાં અણુઘડ માટી. જો ઘડતર હાય તા ગળેલુ પાણી આવે, કચરા હાય તેા વગર ગળેલુ પાણી આવે, અક્કલવાલાએ એક વાક્ય ખેલવું તે બુદ્ધિથી ગળીને ખેલવું, જે બુદ્ધિથી એકે વાક્ય ખેલતા નથી તે માંગડતા શીખ્યા છે, અજ્ઞાનપણે સ’શયથી, સામાન્ય જ્ઞાનથી, કેધ, માન, માયા લેભથી ન મેલું, પરને ઉપગાર કરનાર એવું જ એલું, આ મનુષ્યનું ખેલવું. આવી રીતે ગળી ન મેલાય તે થોડું જાણે ને ક્રોધાદિકનાં ખેલે તે બધું માંગડવુ, ખરૂં કહીએ પછી ભલે કડવુ હાય. તો સાનાના પચ્ચખ્ખાણુ કોણે કરેલા છે ? સેાનાની લગડી તપાવી લાલચેાળ થવા આવી તો લેવા માટે હાથ કેટલા ધરા ? સાનુ` છતાં હાથ લાંબા કેટલા ધરેા છો ? સે।નું છે તેા પણ સળગતું સાનુ, શ્રદ્ધા ઉત્પન્ન કરે નહિ, તપનીય તપેલુ