________________
પ્રવચન ૨૮ મુ
૨૫૫
કર્યાં તો દુઃખથી ખચી ગયા; કાંટા જાણ્યા, કાંટા છે એ માનું છું, અને પગ મેલે તો ખચતો નથી. અજવાળાએ દેખાડેલા કાંટા જાણી, માની કાંટાથી દૂર રહે તો જ કાંટાના દુ:ખથી ખર્ચ, તેમ અહી જિનેશ્વરે કહેલા ધર્મ-અધર્મને અમે જાણીએ માનીએ છીએ-એમ કહીએ એમાં શુકરવાર વળવાને નથી. ત્યારે કાંટાની જગા વર્ષે, કાંટા વગરની જગ્યા ઉપર પગ ઘે તો જ કાંટાંના દુ:ખથી બચે, બલ્કે અધારામાં કાંટાનાં પડનારા દુઃખને ભેગવે પણ ડામ-ઠપકા નહીં ભાગવે. એને દુનિયા ડામ નહીં દે, દીવેા ન હેાય અને અધારે જતાં કાંટા વાગી જાય તો કાંટાનું દુઃખ થાય પણ દુનીયા ઠપકે। નહી. ઘે, પણ ખળતે દીવે આવળીયામાં પડે તેનું શું થાય ? તેને કાંટાના દુ:ખ ભાગવવા પડે, ઉપરથી દુનિયાનાં વચનના ડામ પડેકે દેખતો નથી ? આંધળે છે? દેખતો દુઃખ પામે ને વચનના ડામ વેઠે, આંધળેા દુઃખ પામે તેા પણ વચનના ડામ ન વેઠે. એવી રીતે તી કર મહારાજે કહેલા તત્ત્વ જાણનારા, માનનારા કેવળીએ કહેલા ધર્મને જાણનારા, માનનારા આચરે નહીં તે દુઃખ પામે ને ડામ પામે. જેએ તત્વને જાણતા નથી, અતત્વને જાણતા નથી, તેવાએ પાપ કરે તેા કેવળ તે દુઃખ પામે ને ડામ નહીં પામે, કહે। આંધળેા કાંટાનું ડિલે દુઃખ વેઠે પણ દિલે ડામ નહી' વેઠે. પણ મળતા દીવે બાવળીયામાં પડનારા દુઃખ અને ડામ એ વેશે. જાણ્યુ છે કે માન્યું છે, તે બચાવ કરી ઊભા રહેવાનુ સ્થાન નથી. આંધળે અનુકંપાને પાત્ર, દેખતા ડામને પાત્ર, કાંટા વીખેરાયા હૈાય તે આંધળાને માટે જુલમ થયા. આ બિચારાને વાગ્યે. આંધળાના કાંટા કાઢે તા અનુકંપાને પાત્ર, દેખતા હોય ને ભચ દઇને કાંટા ભાંગ્યા તા પાડાશી કહે જોઈને ચાલજે, આંખેા છે કે નહિ ?
વધારે અસેસ કરવા લાયક કોણ ?
તત્ત્વ અતત્ત્વ ન જાણતા હોય, ધર્મ અધમ ન જાણતા હોય, તેઓને ખિચારે. ધર્મ સમજતો નથી. અહીં ધ અધર્મ જાણતો હોય, છે ઠેકાણું ? શ્રાવક થયા. પોસણુના દહાડામાં ખાવા, પીવા, ગંજીપા રમવા જાય છે, હજામ આમ કરે ત્યારે આ આમ કરે. કહો ડામ દ્વીધા, જે અજાણુ હાય, ક્રાડાની મિલકત હોય, તે એક પૈસેા પણ ન ખરચે તો સમજતા નથી. સમજતો ન ખરચે તો હાથે જમ મેઠેલા છે-તેમ જાણકારને ડામ દે છે. અજાણ્યાની અનુક ંપા કરી છે.