________________
પ્રવચન ૨૦ મું
૧૭૩
એટલે તમારા કહ્યા સિવાય, આંખ, નસે, શ્વાસ, નિમેષ જેવાં કાર્યાં જેમાં વારવાર પૂછી શકતા નથી, તેની છૂટ આપે! બાકીના કાચેમાં આદેશ માગીને કાર્ય કરવાનું, ચાલુ કાર્યમાં રીસીવરની જરૂર નથી. રીસીવરે નિયત કર્યો હોય તેમાં માસિક ખર્ચો કર્યાં હાય, તેના હિસામની જરૂર નથી, તેમ શ્વાસ, આદિમાં છૂટી લઈ લીધી. બાકીના સવ કાર્યો તેના આધીન. માત્રુ કે ઠલ્લે જાવ તે આદેશ લઈને જાવ છે, કારણુ રીસીવર નીમ્યા છે. મિલકતના સદુપયેાગ કરી ન શકીએ તે રીસીવરને તાબે કરવી જોઈએ. એના વહીવટ ન જાણતા હાઈએ તો ભય કર નુકશાન થઈ પડે, તેમ ભવ સમુદ્રમાં આ મનુષ્યપણુ દુભ, મેાક્ષ મેળવી દે એવું કિંમતી, તેનેા સદુપયેાગ આશ્રવને બંધ કરવામાં ને સંવરને આદરવામાં છે. હવે બધા રીસીવરને આધીન સવિરતિ યે ત્યારે મને, તો સદુપયેાગ તો શીખેા. આ મનુષ્યભવરૂપી ચિંતામણી રત્નના સદુપયોગ ધરત્ન મેળવવાનો છે. દુનિયામાં અનર્થા ભરેલાં છે, તે દરેક ક્ષણે આવવા તૈયાર છે, જંગલમાં જંગલી જાનવરાના ભય છે. હરણ કરવું હાય તો તેનું સાધન રાખવું જોઈએ. અહીં શિકારી જાનવર ચારે બાજુ રહેલા છે. તેનાથી બચાવ કરનાર ધમ છે. ક્રોધ, માન માયા, લેાભ ભયકર હલેા કરવાવાળી જાનવરની જાત તારી પાછળ પડેલી છે. તેમાંથી બચાવી લે તા માત્ર એક જ ચીજ છે, શિકારી જાનવરથી ખચવા માટે અગ્નિ એક જ બચાવ. ચાકીદાર તાપણી કરી બેસે, તેમ અહીં જગલી જાનવર ને અંદરના જાનવરો અને શિકારીથી બચવું હોય તે। . ધરત્ન મેળવા. સારી ગણાએલી ચીજ ઈચ્છામાત્રથી મળતી નથી. પણ ઉપાયે કે સાધનાથી મળે છે. તેમ ધમ રત્ન સારું ગણાયું, તે ઈચ્છામાત્રથી સાંપડતું નથી. તેના સાધનાથી ધ`રત્ન સાંપડે છે, હવે તે સાધના કયા તે આગળ બતાવવામાં આવશે.
卐
પ્રવચન ૨૦ મુ
સ. ૧૯૯૦ અષાડ વદી પ્રથમ ૧૨, ૨વિવાર
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરિશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં આગળ જણાવી ગયા કે ધ રત્નને મેળવવાની લાયકાત આપણામાં આવી નથી. ધ રત્ન કાણુ મેળવી શકે ? કેવળ મનુષ્ય.